કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૨૯
વિશેષોથી અજ્ઞાત રહી, નિજ રૂપમાં લીન થાય,
સર્વ વિકલ્પાતીત તે છૂટે, નહિ બંધાય. ૪૪
અન્વયાર્થ : — [अगच्छन् ] (બીજે ઠેકાણે) નહિ જતો (અન્યત્ર પ્રવૃત્તિ નહિ કરતો
યોગી) [तद्विशेषाणाम ] તેના વિશેષોનો (અર્થાત્ દેહાદિના વિશેષોનો સૌન્દર્ય, અસૌન્દર્યાદિ
ધર્મોનો) [अनभिज्ञः च जायते ] અનભિજ્ઞ રહે છે (તેનાથી અજાણ રહે છે) અને
[अज्ञाततद्विशेषः ] (સૌન્દર્ય – અસૌન્દર્યાદિ) વિશેષોનો અજાણ હોવાથી [न बध्यते ] તે બંધાતો
નથી, [तु विमुच्यते ] પરંતુ વિમુક્ત થાય છે.
ટીકા : — સ્વાત્મ – તત્ત્વમાં સ્થિર થયેલો યોગી, જ્યારે બીજે ઠેકાણે જતો નથી
પ્રવૃત્તિ કરતો નથી, ત્યારે તે સ્વાત્માથી ભિન્ન શરીરાદિના વિશેષોથી અર્થાત્ સૌન્દર્ય
– અસૌન્દર્યાદિ ધર્મોનો અનભિજ્ઞ (અજાણ) રહે છે. અર્થાત્ તે જાણવાને અભિમુખ (ઉત્સુક)
થતો નથી અને તે વિશેષોથી તે અજ્ઞાત હોવાથી તેમાં તેને રાગ – દ્વેષ ઉત્પન્ન થતા નથી;
તેથી તે કર્મોથી બંધાતો નથી. ત્યારે શું થાય છે? વિશેષ કરીને (ખાસ કરીને) વ્રતાદિનું
અનુષ્ઠાન (આચરણ) કરનારાઓ કરતાં તે અતિરેકથી (અતિશયપણે) તેમનાથી (કર્મોથી)
મુક્ત થાય છે.
ભાવાર્થ : — આત્મસ્વરૂપમાં સ્થિર યોગીને આત્મા સિવાય શરીરાદિ બાહ્ય પદાર્થોમાં
वस्तु विशेष विकल्प को, नहिं करता मतिमान ।
स्वात्मनिष्ठता से छुटत, नहिं बँधता गुणवान ।।४४।।
अर्थ — अध्यात्मसे दूसरी जगह प्रवृत्ति न करता हुआ योगी, शरीरादिककी सुन्दरता
– असुन्दरता आदि धर्मोंकी ओर विचार नहीं करता । और जब उनके विशेषोंको नहीं
जानता, तब वह बन्धको प्राप्त नहीं होता, किन्तु विशेष रूपसे छूट जाता है ।
विशदार्थ — स्वात्मतत्त्वमें स्थिर हुआ योगी जब अध्यात्मसे भिन्न दूसरी जगह प्रवृत्ति
नहीं करता, तब उस स्वात्मासे भिन्न शरीरादिके सौन्दर्य – असौन्दर्य आदि विशेषोंसे अनभिज्ञ
हो जाता है । और जब उनकी विशेषताओं पर ख्याल नहीं करता, तब उनमें राग-द्वेष
अगच्छंस्तद्विशेषाणामनभिज्ञश्च जायते ।
अज्ञाततद्विशेषस्तु बध्यते न विमुच्यते ।।४४।।
टीका — स्वात्मतत्त्वनिष्ठोऽन्यत्र अगच्छन्नप्रवर्तमानस्तस्य स्वात्मनोऽन्यस्य देहादेः
विशेषाणां सौन्दर्यासौन्दर्यादिधर्माणामनभिज्ञ आभिमुख्येनाप्रतिपत्तश्च भवति । अज्ञाततद्विशेषः