૧૩૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
પ્રવૃત્તિ હોતી નથી. તેથી તેને તે પદાર્થોમાં ઇષ્ટ – અનિષ્ટની કલ્પનાનો અભાવ હોવાથી તેને
રાગ – દ્વેષ ઉત્પન્ન થતા નથી અને બંધના કારણરૂપ રાગ – દ્વેષના અભાવમાં તે કર્મોથી બંધાતો
નથી, પરંતુ તેને અનેકગણી નિર્જરા થાય છે.
જ્ઞાનીને વ્રતાદિના આચરણનો વિકલ્પ એ શુભ રાગ છે, તેનાથી તો તેને આસ્રવ – બંધ
જ થાય; પરંતુ તે કાળે જે તેની સાથે તેને શુદ્ધ પરિણતિ છે, તે જ નિર્જરાનું વાસ્તવિક કારણ
છે. તેથી યોગીઓને નિર્વિકલ્પ દશામાં તેનાથી પણ અતિશય નિર્જરા થાય છે.
વળી,
પર તો પર છે દુઃખરૂપ, આત્માથી સુખ થાય,
મહા પુરુષો ઉદ્યમ કરે, આત્માર્થે મન લાય. ૪૫.
અન્વયાર્થ : — [परः परः ] પર તે પર છે, [ततः दुःखं ] તેનાથી દુઃખ થાય છે.
અને [आत्मा आत्मा एव ] આત્મા તે આત્મા જ છે, [ततः सुखम् ] તેનાથી સુખ થાય છે;
[अतः एव ] તેથી જ [महात्मानः ] મહાત્માઓએ [तन्निमितं ] તેના નિમિત્તે (સુખાર્થે)
[कृतोद्यमाः ] ઉદ્યમ કર્યો છે.
पैदा न होनेके कारण कर्मोंसे बँधता नहीं है, किन्तु व्रतादिकका आचरण करनेवालोंकी
अपेक्षा भी कर्मोंसे ज्यादा छूटता है ।।४४।।
और भी कहते हैं —
पर पर तातें दुःख हो, निज निज ही सुखदाय ।
महापुरुष उद्यम किया, निज हितार्थ मन लाय ।।४५।।
अर्थ — दूसरा दूसरा ही है, इसलिए उससे दुःख होता है, और आत्मा आत्मा ही है,
इसलिये उससे सुख होता है । इसीलिए महात्माओंने आत्माके लिए उद्यम किया है ।
पुनस्तत्राजायमानरागद्वेषत्वात्कर्मभिर्न बध्यते । किं तर्हि ? विशेषेण व्रताद्यनुष्ठातृभ्योऽतिरेकेण
तैर्मुच्यते ।
किं च —
परः परस्ततो दुःखमात्मैवात्मा ततः सुखम् ।
अत एव महात्मानस्तन्निमित्तं कृतोद्यमाः ।।४५।।