૧૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
भावकाय भव्यायेति शेषः । तस्यात्मविषयस्य शिवदानसमर्थस्य द्यौः स्वर्गः कियद्ररवर्तिनी ?
कियदूरे किंपरिमाणे व्यवहितदेशे वर्तते ? निकट एव तिष्ठतीत्यर्थः । स्वात्मध्यानोपात्तपुण्यस्य
तदेकफलत्वात् । तथा चोक्तं [तत्त्वानुशासने ] —
गुरुपदेशमासाद्य ध्यायमानः समाहितैः ।
अनंतशक्तिरात्मायं भुक्तिं मुक्तिं च यच्छति ।।१९६।।
ध्यातोऽर्हत्सिद्धरूपेण चरमांगस्य मुक्तये ।
तद्व्यानोपात्तपुण्यस्य स एवान्यस्य भुक्तये ।।१९७।।
मोक्ष देनेमें समर्थ आत्मपरिणामके लिए स्वर्ग कितनी दूर है ? न कुछ । वह तो उसके
निकट ही समझो । अर्थात् स्वर्ग तो स्वात्मध्यानसे पैदा किये हुए पुण्यका एक फलमात्र
है । ऐसा कथन अन्य ग्रन्थोंमें भी पाया जाता है । तत्त्वानुशासनमें कहा है : —
‘‘गुरुपदेशमासाद्य०’’
‘‘गुरुके उपदेशको प्राप्त कर सावधान हुए प्राणियोंके द्वारा चिन्तवन किया गया यह
अनन्त शक्तिवाला आत्मा चिंतवन करनेवालेको भुक्ति और मुक्ति प्रदान करता है । इस
आत्माको अरहंत और सिद्धके रूपमें चिंतवन किया जाय, तो यह चरमशरीरीको मुक्ति
प्रदान करता है और यदि चरमशरीरी न हो तो उसे वह आत्म-ध्यानसे उपार्जित पुण्यकी
सहायतासे भुक्ति (स्वर्ग चक्रवर्त्यादिके भोगों)को प्रदान करनेवाला होता है ।’’
આત્મભાવને સ્વર્ગ કેટલું દૂર? કેટલે દૂર એટલે કેટલે છેટે આવેલા પ્રદેશે વર્તે? નિકટ જ
રહે – એવો અર્થ છે, કારણ કે સ્વાત્મધ્યાન સાથે ઉપાર્જિત પુણ્યનું તે એક ફળ છે.
વળી, તત્ત્વાનુશાસનમાં કહ્યું છે કેઃ —
‘ગુરુનો ઉપદેશ પ્રાપ્ત કરી સાવધાન થયેલા પ્રાણીઓ દ્વારા ધ્યાવવામાં આવેલો આ
અનંતશક્તિવાળો આત્મા (આત્મધ્યાન કરનારને) ભુક્તિ (ભોગો) અને મુક્તિ પ્રદાન કરે
છે.’......(શ્લો. ૧૯૬).
‘આ આત્મા, અરિહંત અને સિદ્ધના રૂપે ચિંતવવામાં (ધ્યાવવામાં) આવતાં, ચરમ
શરીરીને મુક્તિ પ્રદાન કરે છે અને તેના ધ્યાન સાથે પુણ્ય ઉપાર્જિત કરનાર અન્યને તે
ભુક્તિ (અર્થાત્ સ્વર્ગ, ચક્રવર્ત્યાદિના ભોગો) પ્રદાન કરે છે.’.......(શ્લો. ૧૯૭).