કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૫
किमतीन्द्रियं ? तन्नेत्याह — हृषीकजं हृषीकेभ्यः समीहितानन्तरमुपस्थितं निजं निजं विषय-
मनुभवद्भयः स्पर्शनादींद्रियेभ्यः सर्वांगीणाह्लादनाकारतया प्रादुर्भूतं तथापि राज्यादिसुखवत्सातंकं
भविष्यतीत्याशंकापनोदार्थमाह — अनातंकं, न विद्यते आतंकः प्रतिपक्षादिकृतश्चित्तक्षोभो यत्र
तथापि भोगभूमिजसुखवदल्पकालभोग्यं भविष्यतीत्याशंकायामाह — दीर्घकालोपलालितं — दीर्घ-
कालं सागरोपमपरिछिन्नकालं यावदुपलालितमाज्ञाविधेयदेवदेवीर्विलासिनीभिः क्रियमाणोपचारत्वा-
विशदार्थ — हे बालक ! स्वर्गमें निवास करनेवालोंको न कि स्वर्गमें पैदा होनेवाले
एकेन्द्रियादि जीवोंको । स्वर्गमें, न कि क्रीड़ादिकके वशसे रमणीक पर्वतादिमें ऐसा सुख
होता है, जो चाहनेके अनन्तर ही अपने विषयको अनुभव करनेवाली स्पर्शनादिक इन्द्रियोंसे
सर्वांगीण हर्षके रूपमें उत्पन्न हो जाता है। तथा जो आतंक (शत्रु आदिकोंके द्वारा किये
गये चित्तक्षोभ)से भी रहित होता है, अर्थात् वह सुख राज्यादिकके सुखके समान
आंतकसहित नहीं होता है । वह सुख भोगभूमिमें उत्पन्न हुए सुखकी तरह थोड़े कालपर्यन्त
भोगनेमें आनेवाला भी नहीं है । वह तो उल्टा, सागरोपम काल तक, आज्ञामें रहनेवाले
देव-देवियोंके द्वारा की गई सेवाओंसे समय-समय बढ़ा चढ़ा ही पाया जाता है ।
‘स्वर्गमें निवास करनेवाले प्राणियोंका (देवोंका) सुख स्वर्गवासी देवोंके समान ही
हुआ करता है ।’ इस प्रकारसे कहने या वर्णन करनेका प्रयोजन यही है, कि यह सुख
अनन्योपम है । अर्थात् उसकी उपमा किसी दूसरेको नहीं दी जा सकती है । लोकमें जब
किसी चीज़की अति हो जाती है, तो उसके द्योतन करनेके लिए ऐसा ही कथन किया
અર્થાત્ પોત – પોતાના વિષયને અનુભવતી સ્પર્શનાદિ ઇન્દ્રિયો દ્વારા સર્વાંગીણ (સર્વ અંગોમાં
વ્યાપક) હર્ષરૂપે પ્રગટ થયેલું – (તે સુખ છે).
વળી તે સુખ રાજ્યાદિના સુખ જેવું આતંક (ચિત્તક્ષોભ) વાળું હશે? તે આશંકાના
સમાધાનાર્થે (આચાર્ય) કહે છે —
(તે સુખ) અનાતંક એટલે જેમાં આતંક એટલે શત્રુઆદિકૃત ચિત્તક્ષોભ ન હોય તેવું
છે.
તથાપિ તે સુખ શું ભોગભૂમિમાં ઉત્પન્ન થયેલા સુખની માફક અલ્પ કાલ ભોગવવા
યોગ્ય હશે? તેવી આશંકા થતાં (આચાર્ય) કહે છે —
(તે સુખ) દીર્ઘ કાલ સુધી ભોગવવામાં આવે છે; દીર્ઘ કાલ એટલે સાગરોપમથી
જણાતા કાલ સુધી; ઉપલાલિત એટલે આજ્ઞાકારી દેવ – દેવીઓ અર્થાત્ સ્વર્ગની વિલાસિનીઓ
દ્વારા કરવામાં આવતી સેવાઓથી ઉત્કર્ષ (વૃદ્ધિ) પામતું (સુખ).