કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૨૩
वक्ति मयास्य चित्तं लब्धमिति । किं तत् कर्तृ – ज्ञानं धर्मधर्मिणोः कथंचित्तादात्म्यादर्थग्रहण-
व्यापारपरिणत आत्मा । कं ? स्वभावं, स्वोऽसाधारणो — अन्योऽन्यव्यतिकरे सत्यपि व्यक्त्यंतरेभ्यो
विवक्षितार्थस्य व्यावृत्तप्रत्ययहेतुर्भावो धर्मः स्वभावस्तं । केषाम् ? पदार्थानां सुखदुःखशरीरादीनां ।
किंविशिष्टं सत् ज्ञानं ? संवृत्तं प्रच्छादितं वस्तुयाथात्म्यप्रकाशने अभिभूतसामर्थ्यम् । केन ?
मोहेन — मोहनीयकर्मणो विपाकेन ।
तथा चोक्तम् [लघीयस्त्रये ] —
विशदार्थ — मोहनीयकर्मके उदयसे ढका हुआ ज्ञान — वस्तुओंके यथार्थ (ठीक
ठीक) स्वरूपका प्रकाशन करनेमें दबी हुई सामर्थ्यवाला ज्ञान, सुख, दुःख, शरीर आदिक
पदार्थोंके स्वभावको नहीं जान पाता है । परस्परमें मेल रहने पर भी किसी विवक्षित (खास)
पदार्थको अन्य पदार्थोंसे जुदा जतलानेके लिए कारणीभूत धर्मको (भावको) स्व-असाधारण
भाव कहते हैं । अर्थात् दो अथवा दोसे अधिक पदार्थोंके बीच मिले रहने पर भी जिस
असाधारण भाव (धर्म)के द्वारा किसी खास पदार्थको अन्य पदार्थोंसे जुदा जान सके, उसी
धर्मको उस पदार्थका स्वभाव कहते हैं ।
ऐसा ही अन्यत्र भी कहा है — ‘‘मलविद्ध०’’
કહે છે, ‘મેં તેનું મન મેળવ્યું – જાણ્યું’) કોણ તે (જાણતું નથી)? જ્ઞાન (કર્તા) અર્થાત્ ધર્મ
અને ધર્મીના કથંચિત્ તાદાત્મ્યપણાને લીધે અર્થને ગ્રહણ કરવાના (જાણવાના) વ્યાપારમાં
પરિણત આત્મા.
કોને (જાણતું નથી)? સ્વભાવને; સ્વ એટલે અસાધારણ; પરસ્પર ભિન્ન હોવા છતાં
(એકઠા મળેલા પદાર્થોમાંથી) વિવક્ષિત (ખાસ) પદાર્થને અન્ય પદાર્થોથી વ્યાવર્ત (ભિન્ન)
બતાવવામાં કારણભૂત ભાવ, તે ધર્મ – તે સ્વભાવ, તેને.
(બે અથવા બેથી અધિક મળેલા પદાર્થોમાંથી કોઈ ખાસ પદાર્થને અન્ય પદાર્થોથી
ભિન્ન બતાવનાર અસાધારણ ભાવ (ધર્મ) તેને તે પદાર્થનો સ્વભાવ કહે છે).
કોના (સ્વભાવને)? સુખ – દુઃખ – શરીરાદિ પદાર્થોના (સ્વભાવને). તે જ્ઞાન કેવું છે?
ઢંકાયેલું — આચ્છાદિત થયેલું — અર્થાત્ વસ્તુના યથાર્થ સ્વરૂપના પ્રકાશમાં જેનું સામર્થ્ય
અભિભૂત થયું છે (પરાભવ પામ્યું છે) તેવું (તે જ્ઞાન). કોનાથી (અભિભૂત થયું છે)?
મોહથી – મોહનીય કર્મના વિપાકથી (ઉદયથી) — (અર્થાત્ મોહનીયકર્મના ઉદયમાં જોડાવાથી
તે જ્ઞાન આચ્છાદિત થયું છે).
વળી, (લધીયસ્ત્રયમાં) કહ્યું છે કે — ‘मलविद्ध०’