૨૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
मलविद्घमणेर्व्यक्तिर्यथा नैकप्रकारतः ।
कर्मविद्धात्मविज्ञप्तिस्तथा नैकप्रकारतः ।।
नन्वमूर्तस्यात्मन कथं मूर्तेन कर्मणाभिभवो युक्तः ? इत्यत्राह – मत्त इत्यादि यथा नैव
लभते । कोऽसौ ? पुमान् व्यवहारी पुरुषः । कं ? पदार्थानां घटपटादीनां स्वभावम् किंविशिष्टः
सन् ? मत्तः जनितमदः । कैः ? मदनकोद्रवैः ।।
‘‘मल सहित मणिका प्रकाश (तेज) जैसे एक प्रकारसे न होकर अनेक प्रकारसे
होता है, वैसे ही कर्मसम्बद्ध आत्माका प्रतिभास भी एक रूपसे न होकर अनेक रूपसे
होता है ।’’
यहाँ पर किसीका प्रश्न है कि —
अमूर्त्त आत्माका मूर्तिमान् कर्मोंके द्वारा अभिभव (पैदा) कैसे हो सकता है ?
उत्तरस्वरूप आचार्य कहते हैं किः —
‘‘नशेको पैदा करनेवाले कोद्रव-कोदों धान्यको खाकर जिसे नशा पैदा हो गया
है, ऐसा पुरुष घट-पट आदि पदार्थोंके स्वभावको नहीं जान सकता, उसी प्रकार कर्मबद्ध
आत्मा पदार्थोंके स्वभावको नहीं जान पाता है । अर्थात् आत्मा व उसका ज्ञान गुण यद्यपि
अमूर्त्त है, फि र भी मूर्तिमान् कोद्रवादि धान्योंसे मिलकर वह बिगड़ जाता है । उसी प्रकार
अमूर्त्त आत्मा मूर्त्तिमान् कर्मोंके द्वारा अभिभूत हो जाता है और उसके गुण भी दबे जा
सकते हैं ।।७।।
જેવી રીતે મળવાળા મણિનો પ્રકાશ એક પ્રકારનો નહિ હોતાં (અનેક પ્રકારે હોય
છે,) તેવી રીતે કર્મસંબદ્ધ આત્માની વિજ્ઞપ્તિ એક પ્રકારે નહિ હોતાં અનેક રૂપે હોય છે.
(કર્મ – મળથી આવૃત્ત જ્ઞાન ખંડખંડરૂપ હોઈ અનેકરૂપ હોય છે).
શિષ્યે પ્રશ્ન કર્યો — ‘અમૂર્ત આત્માનો, મૂર્ત કર્મ દ્વારા અભિભવ (પરાભવ) થવો
કેવી રીતે યોગ્ય છે?’
તેના ઉત્તરસ્વરૂપ આચાર્ય કહે છે — ‘मत्त इत्यादि०’
જેમ જાણતો જ નથી. કોણ તે? પુરુષ એટલે વ્યવહારી પુરુષ. કોને (જાણતો
નથી)? ઘટ – પટાદિ પદાર્થોના સ્વભાવને. કેવો થયેલો (તે પુરુષ)? ઉન્મત્ત (પાગલ)
થયેલો – ઘેનમાં આવેલો. શા વડે? મદ ઉત્પન્ન કરનાર કોદ્રવોથી (કોદ્રવોના નિમિત્તથી).
ભાવાર્થ : — જેમ માદક કોદ્રવ (કોદરા)ના નિમિત્તે માણસ પોતાની યોગ્યતાથી