કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૨૫
पुनराचार्य एव प्राह – विराधक इत्यादि । यावत् ‘स्वभावमनासादयन्
विसदृशान्यवगच्छतीति’ — शरीरादीनां स्वरूपमलभमानः पुरुषः शरीरादीनि अन्यथाभूतानि
प्रतिपद्यत इत्यर्थः ।
अमुमेवार्थं स्फु टयति —
वपुर्गृहं धनं दाराः पुत्रा मित्राणि शत्रवः ।
सर्वथान्यस्वभावानि मूढः स्वानि प्रपद्यते ।।८।।
शरीर आदिकोंके स्वरूपको न समझता हुआ आत्मा शरीरादिकोंको किसी दूसरे
रूपमें ही मान बैठता है ।
इसी अर्थको आगेके श्लोकमें स्पष्टरीत्या विवेचित करते हैं —
पुत्र मित्र घर तन तिया, धन रिपु आदि पदार्थ ।
बिल्कुल निजसे भिन्न हैं, मानत मूढ़ निजार्थ ।।८।।
अर्थ — यद्यपि शरीर, घर, धन, स्त्री, पुत्र, मित्र, शत्रु आदि सब अन्य स्वभावको
ઉન્મત્ત (પાગલ) બની જાય છે, તેનું જ્ઞાન પણ મૂર્છિત થઈ જાય છે, તેને હેય – ઉપાદેયનો
કાંઈ પણ વિવેક રહેતો નથી, તેમ આ વ્યવહારી (અજ્ઞાની) આત્મ સ્વસ્વરૂપથી ચ્યુત થાય
છે, તેને હેય – ઉપાદેયનો કાંઈ વિવેક રહેતો નથી, તે પોતાનાથી સર્વથા ભિન્ન ધનાદિ
સંપદામાં તથા દેહ – સ્ત્રી – પુત્ર – મિત્રાદિકમાં આત્મકલ્પના કરે છે — તેમને પોતાનાં માને છે
અને અત્યંત દુઃખકર સાંસારિક ભોગોના ભાવને પણ સુખકર માને છે. તેનું જ્ઞાન, મોહથી
પરાભવ પામેલું હોવાથી, સુખ – દુઃખ શરીરાદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણતું નથી —
અર્થાત્ પદાર્થોને વિપરીત સ્વરૂપે જાણે છે. ૭
ફરીથી આચાર્ય જ કહે છે — ‘विराधक इत्यादि यावत्’ — (દશમા શ્લોક સુધી) પોતાના
સ્વભાવને પ્રાપ્ત નહિ કરનાર (અર્થાત્ શરીર વગેરેનું સ્વરૂપ નહિ જાણનાર) પુરુષ
શરીરાદિને અન્યથા (અન્ય પ્રકારે) માને છે – એવો અર્થ છે.
આ જ અર્થની (આચાર્ય) સ્પષ્ટતા કરે છે —
તન, ધન, ઘર, સ્ત્રી, મિત્ર – અરિ, પુત્રાદિ સહુ અન્ય,
પરભાવોમાં મૂઢ જન, માને તેહ અનન્ય. ૮
અન્વયાર્થ : — [वपुः ] શરીર, [गृहं ] ઘર, [धनं ] ધન, [दाराः ] સ્ત્રી, [पुत्राः ] પુત્રો,