કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૩૩
अत्र विनेयः पृच्छति । हिताहितयो रागद्वेषौ कुर्वन् किं कुरुते ? इति दारादिषु रागं शत्रुषु
च द्वेषं कुर्वाणः पुरुषः किमात्मनेऽहितं कार्यं करोति येन तावदकार्यतयोपदिश्यते इत्यर्थः ।
अत्राचार्य, समाधत्ते —
रागद्वेषद्वयी दीर्घनेत्राकर्षणकर्मणा ।
अज्ञानात्सुचिरं जीवः संसाराब्धौ भ्रमत्यसौ ।।११।।
यहाँ पर शिष्य प्रश्न करता है, कि स्त्री आदिकोंमें राग और शत्रुओंमें द्वेष करनेवाला
पुरुष अपना क्या अहित – बिगाड़ करता है ? जिससे उनको (राग-द्वेषोंको) अकारणीय –
न करने लायक बतलाया जाता है ? आचार्य समाधान करते हैं : —
मथत दूध डोरीनितें, दंड फि रत बहु बार ।
राग द्वेष अज्ञानसे, जीव भ्रमत संसार ।।११।।
अर्थ — यह जीव अज्ञानसे राग-द्वेषरूपी दो लम्बी डोरियोंकी खींचतानीसे संसाररूपी
समुद्रमें बहुत काल तक घूमता रहता है – परिवर्तन करता रहता है ।
છે? કારણ કે ‘સંસારમાં એ સુનિશ્ચિત વાત છે કે જે કોઈ માણસ બીજાને સુખ યા દુઃખ
આપે છે, તેને બીજા તરફથી સુખ યા દુઃખ જ પ્રાપ્ત થાય છે.
માટે પોતાનું હિત ચાહનાર બુદ્ધિમાન પુરુષે અહિત કરનાર વ્યક્તિ પ્રત્યે અપ્રીતિ
કે દ્વેષ કરવો યોગ્ય નથી. ૧૦.
અહીં, શિષ્ય પૂછે છે — હિત અને અહિત કરનારાઓ પ્રત્યે રાગ – દ્વેષ કરનાર શું
કરે છે? (સ્ત્રી, આદિ પ્રત્યે રાગ અને શત્રુઓ પ્રત્યે દ્વેષ કરનાર પુરુષ પોતાનું શું અહિત
કાર્ય કરે છે, જેથી રાગ – દ્વેષ કરવા યોગ્ય નથી — એમ તેને ઉપદેશવામાં આવે છે?
અહીં, આચાર્ય સમાધાન કરે છે —
દીર્ઘ દોર બે ખેંચતાં, ભમે દંડ બહુ વાર,
રાગ – દ્વેષ અજ્ઞાનથી, જીવ ભમે સંસાર. ૧૧.
અન્વયાર્થ : — [असौ जीवः ] આ જીવ [अज्ञानात् ] અજ્ઞાનથી [रागद्वेषद्वयी-
दीर्घनेत्राकर्षणकर्मणा ] રાગ – દ્વેષરૂપી બે લાંબી દોરીઓની (નેતરાંની) ખેંચતાણના કાર્યથી
[संसाराब्धौ ] સંસાર સમુદ્રમાં [सुचिरं ] બહુ લાંબા કાળ સુધી [भ्रमति ] ઘૂમતો રહે છે – ભમતો
રહે છે.