૩૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ प्रतिपाद्यः पर्यनुयुङ्क्ते — ‘तस्मिन्नपि यदि सुखी स्यात् को दोष ? इति’ भगवन् !
संसारेपि न केवलं मोक्ष इत्यपि शब्दार्थः । चेञ्जीवः सुखयुक्तो भवेत् तर्हि को दोषो न कश्चित्
दोषो दुष्टत्वं संसारस्य सर्वेषां सुखस्यैव आप्तुमिष्टत्वात् येन संसारच्छेदाय सन्तो यतेरन्निति ।
अत्राह, वत्स !
विपद्भवपदावर्ते पदिकेवातिबाह्यते ।
यावत्तावद्भवन्त्यन्याः प्रचुरा विपदः पुरः ।।१२।।
उत्थानिका — यहाँ पर शिष्य पूछता है, कि स्वामिन् ! माना कि मोक्षमें जीव सुखी
रहता है । किन्तु संसारमें भी यदि जीव सुखी रहे तो क्या हानि है ? – कारण कि संसारके
सभी प्राणी सुखको ही प्राप्त करना चाहते हैं । जब जीव संसारमें ही सुखी हो जाय तो
फि र संसारमें ऐसी क्या खराबी है ? जिससे कि संत पुरुष उसके नाश करनेके लिये प्रयत्न
किया करते हैं ? इस विषयमें आचार्य कहते हैं — हे वत्स –
जबतक एक विपद टले, अन्य विपद बहु आय ।
पदिका जिमि घटियंत्र में, बार बार भरमाय ।।१२।।
अर्थ — जब तक संसाररूपी पैरसे चलाये जानेवाले घटीयंत्रमें एक पटली सरीखी
હવે શિષ્ય પૂછે છે – ‘ભગવન્! જો તેમાં પણ (સંસારમાં પણ) જીવ સુખી રહેતો
હોય તો શો દોષ? કેવળ મોક્ષમાં જ સુખી રહે એમ કેમ? — એવો પણ શબ્દાર્થ છે. જો
જીવ સંસારમાં પણ સુખી થાય તો શો દોષ? કોઈ દોષ નહિ, કારણ કે સંસારના સર્વ
જીવોને સુખની જ પ્રાપ્તિ ઇષ્ટ છે, તો પછી સંત પુરુષો સંસારના નાશ માટે કેમ પ્રયત્ન
કરે છે?
[અર્થાત્ જો સંસારમાં જ સુખની પ્રાપ્તિ થતી હોય, તો સંસારમાં એવો શો દોષ
છે, કે તેથી સંત પુરુષો તેના નાશ માટે પ્રયત્ન કરે છે?]
આ વિષયમાં આચાર્ય કહે છે – વત્સ!
એક વિપદને ટાળતાં, અન્ય વિપદ બહુ આય,
પદિકા જ્યમ ઘટિયંત્રમાં, એક જાય બહુ આય. ૧૨.
અન્વયાર્થ : — [भवपदावर्ते ] સંસારરૂપી (પગથી ચલાવવામાં આવતા) ઘટીયંત્રમાં
[पदिका इव ] એક પાટલી સમાન [विपत् ] એક વિપત્તિ [यावत् अतिबाह्यते तावत् ] દૂર કરાય