Ishtopdesh (Gujarati).

< Previous Page   Next Page >


Page 39 of 146
PDF/HTML Page 53 of 160

 

background image
કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૩૯
टीकायावदतिबाह्यते अतिक्रम्यते; प्रेर्यते कासौ ? विपत् सहजशारीरमान-
सागन्तुकानामापदां मध्ये या काप्येका विवक्षिता आपत् जीवेनेति शेषः क्व ? भवपदावर्ते
भवः संसारः पदावर्त इवपादचाल्यघटीयन्त्रमिवभूयो भूयः परिवर्त्तमानत्वात् केव,
पदिकेवपादाक्रान्तदण्डिका यथा तावद्भवति काः ? अन्या अपूर्वाः प्रचुराःबह्वो विपदः
आपदः पुरो अग्रे जीवस्य पदिका इव, काछिकस्येति सामर्थ्यं योज्यं अतो जानीहि दु
खैकनिबन्धन विपत्तिनिरन्तरत्वात् संसारस्यावश्यविनाश्यत्त्वम् ।।
एक विपत्ति भुगतकर तय की जाती है, उसी समय दूसरी-दूसरी बहुतसी विपत्तियाँ सामने
आ उपस्थित हो जाती हैं
विशदार्थपैरसे चलाये जानेवाले घटीयंत्रको पदावर्त कहते हैं, क्योंकि उसमें
बार बार परिवर्तन होता रहता है सो जैसे उसमें पैरसे दबाई गई लकड़ी या पटलीके
व्यतीत हो जानेके बाद दूसरी पटलियाँ आ उपस्थित होती हैं, उसी तरह संसाररूपी
पदावर्तमें एक विपत्तिके बाद दूसरी बहुतसी विपत्तियाँ जीवके सामने आ खड़ी होती हैं
इसलिये समझो कि एकमात्र दुःखोंकी कारणीभूत विपत्तियोंका कभी भी अन्तर न
पड़नेके कारण यह संसार अवश्य ही विनाश करने योग्य है अर्थात् इसका अवश्य नाश
करना चाहिए ।।१२।।
તે પહેલાં તો [अन्याः ] બીજી [प्रचुराः ] ઘણી [विपदः ] વિપત્તિઓ [पुरः भवन्ति ] સામે
ઉપસ્થિત થાય છે.
ટીકા :દૂર કરાય છેઅતિક્રમાય છેપ્રેરાય છે તે પહેલાં, કોણ તે? વિપત્તિ
(દુઃખ)અર્થાત્ સહજ શારીરિક યા માનસિક આવી પડતી આપદાઓમાં કોઈ એક વિવક્ષિત
(ખાસ) આપદા. [‘જીવ દ્વારા’ એ શબ્દ અધ્યાહાર છે.] ક્યાં? ભવ પદાવર્તમાંભવ એટલે
સંસાર અને પદાવર્ત એટલે પગથી ચલાવવામાં આવતું ઘટીયંત્ર, કારણ કે તેમાં વારંવાર
પરિવર્તન થતું રહે છે,
ઘટીયંત્ર જેવા સંસારમાં. કોની માફક? પદાક્રાન્ત (પગ મૂકી
ચલાવવામાં આવતી) પાટલીની જેમ (દૂર કરાય તે પહેલાં અર્થાત્ એક પાટલી વ્યતીત થાય
તે પહેલાં બીજી પાટલી) ઉપસ્થિત થાય છે. કોણ? (ઉપસ્થિત થાય છે.) અન્ય એટલે અપૂર્વ
અને પ્રચુર એટલે બહુ વિપત્તિઓ
આપદાઓ, જીવની સામે, જેમ નદીમાં કાછિકની*
સામે પાટલીઓ (ઉપસ્થિત થાય છે તેમ.)એમ સામર્થ્યથી સમજવું.
* કાછિકનદી ઉપરનું પ્રાણી.