કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૪૭
अत्राह शिष्यः । ‘कथं धनं निन्द्यं ? येन पुण्यमुपार्ज्यते इति’ पात्रदानदेवार्चनादिक्रियायाः
पुण्यहेतोर्धनं विना असंभवात् पुण्यसाधनं धनं कथं निन्द्यं ? किं तर्हि प्रशस्यमेवातो यथा
कथंचिद्धनमुपार्ज्य पात्रादौ च नियोज्य सुखाय पुण्यमुपार्ज नीयमिति ।
अत्राह —
त्यागाय श्रेयसे वित्तमवित्तः संचिनोति यः ।
स्वशरीरं स पङ्केन स्नास्यामीति विलम्पति ।।१६।।
यहाँ पर शिष्यका कहना है कि धन जिससे पुण्यका उपार्जन किया जाता है, वह
निंद्य-निंदाके योग्य क्यों है ? पात्रोंको दान देना, देवकी पूजा करना, आदि क्रियाएँ पुण्यकी
कारण हैं, वे सब धनके बिना हो नहीं सकती । इसलिए पुण्यका साधनरूप धन निंद्य क्यों ?
वह तो प्रशंसनीय ही है । इसलिए जैसे बने वैसे धनको कमाकर पात्रादिकोंमें देकर सुखके
लिए पुण्य संचय करना चाहिए । इस विषयमें आचार्य कहते हैं —
पुण्य हेतु दानादिको, निर्धन धन संचेय ।
स्नान हेतु निज तन कुधी, कीचड़से लिम्पेय ।।१६।।
अर्थ — जो निर्धन, पुण्यप्राप्ति होगी इसलिए दान करनेके लिए धन कमाता या
जोड़ता है, वह ‘स्नान कर लूँगा’ ऐसे ख्यालसे अपने शरीरको कीचड़से लपेटता है ।
જીવન – (આયુ)ના વિનાશ તરફ લક્ષ આપતા નથી. આમ વ્યામોહનું કારણ હોવાથી ધન
ધિક્કારને પાત્ર છે. ૧૫.
અહીં, શિષ્ય કહે છે – જેનાથી પુણ્યનું ઉપાર્જન થાય છે તે ધન નિન્દ્ય (નિન્દાને
યોગ્ય), કેમ? પુણ્યના હેતુરૂપ પાત્ર દાન, દેવાર્ચનાદિ ક્રિયાઓ ધન વિના અસંભવિત છે.
તો પુણ્યના સાધનરૂપ ધન કેવી રીતે નિંદવા યોગ્ય છે? તે તો પ્રશસ્ય (સ્તુતિપાત્ર) જ છે.
માટે કોઈ રીતે ધનોપાર્જન કરી (ધન કમાઈને) પાત્રાદિમાં વાપરી સુખ માટે પુણ્ય – ઉપાર્જન
કરવું જોઈએ.
અહીં, આચાર્ય કહે છે —
દાન – હેતુ ઉદ્યમ કરે, નિર્ધન ધન સંચેય,
દેહે કાદવ લેપીને, માને ‘સ્નાન કરેય’. ૧૬.
અન્વયાર્થ : — [यः ] જે [अवित्तः ] નિર્ધન [श्रेयसे ] પુણ્યની પ્રાપ્તિ અર્થે [त्यागाय ]