૫૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
संततापायतया कायस्य धनादिना यद्युपकारो न स्यात्तर्हि धनादिनापि न केवलमनशनादि-
तपश्चरणेनेत्यपि शब्दार्थः । आत्मनो जीवस्योपकारोऽनुग्रहो भविष्यतीत्यर्थः ।
गुरुराह तन्नेति । यत्त्वया धनादिना आत्मोपकारभवनं संभाज्यते तन्नास्ति । यतः —
यज्जीवस्योपकाराय तद्देहस्यापकारकम् ।
यद्देहस्योपकाराय तज्जीवस्यापकारकम् ।।१९।।
होनेसे यदि धनादिकके द्वारा कायका उपकार नहीं हो सकता, तो आत्माका
उपकार तो केवल उपवास आदि तपश्चर्यासे ही नहीं, बल्कि धनादि पदार्थोंसे भी हो
जायगा ।
आचार्य उत्तर देते हुए बोले, ऐसी बात नहीं है । कारण कि —
आतम हित जो करत है, सो तनको अपकार ।
जो तनका हित करत है, सो जियको अपकार ।।१९।।
अर्थ — जो जीव (आत्मा)का उपकार करनेवाले होते हैं, वे शरीरका अपकार (बुरा)
करनेवाले होते हैं । जो चीजें शरीरका हित या उपकार करनेवाली होती हैं, वही चीजें
आत्माका अहित करनेवाली होती हैं ।
શરીર સતત બાધાનું કારણ હોવાથી તેના ઉપર ધનાદિથી ઉપકાર ન થાય, તો આત્માનો
ઉપકાર કેવળ ઉપવાસ આદિ તપશ્ચર્યાથી જ નહિ, કિન્તુ ધનાદિથી પણ થશે, આત્માનો
એટલે જીવનો ઉપકાર એટલે અનુગ્રહ થશે એવો અર્થ છે.
ગુરુ કહે છે — તેમ નથી અર્થાત્ ધનાદિથી તું આત્માનો ઉપકાર થવો માને છે, પણ
તેમ નથી, કારણ કેઃ —
જે આત્માને હિત કરે, તે તનને અપકાર,
કરે હિત જે દેહને, તે જીવને અપકાર. ૧૯.
અન્વયાર્થ : — [यत् ] જે [जीवस्य उपकाराय ] જીવને (આત્માને) ઉપકારક છે, [तद् ]
તે [देहस्य अपकारक ] દેહને અપકારક [भवति ] છે [तथा ] અને [यद् ] જે [देहस्य उपकाराय ]
દેહને ઉપકારક છે, [तद् ] તે [जीवस्य अपकारकं ] જીવને અપકારક [भवति ] છે.