Ishtopdesh (Gujarati).

< Previous Page   Next Page >


Page 59 of 146
PDF/HTML Page 73 of 160

 

background image
કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૫૯
टीकायदनशनादितपोऽनुष्ठानं जीवस्य पूर्वापूर्वपापक्षणनिवारणाभ्यामुपकाराय
स्यात्तद्देहस्यापकारकं ग्लान्यादिनिमित्तत्वात् यत्पुनर्घनादिकं देहस्य भोजनाद्युपयोगेन
क्षुधाद्युपतापक्षयत्वादुपकाराय स्यात्तज्जीवस्योपार्जनादौ पापजनकत्वेन दुर्गति दुःखनिमित्तत्वाद-
पकारकं स्यादतो जानीहि जीवस्य धनादिना नोपकारगन्धोप्यस्ति धर्मस्यैव तदुपकारत्वात्
विशदार्थदेखो जो अनशनादि तपका अनुष्ठान करना, जीवके पुराने व नवीन
पापोंको नाश करनेवाला होनेके कारण, जीवके लिये उपकारक है, उसकी भलाई करनेवाला
है, वही आचरण या अनुष्ठान शरीरमें ग्लानि शिथिलतादि भावोंको कर देता है, अतः उसके
लिए अपकारक है, उसे कष्ट व हानि पहुँचानेवाला है
और जो धनादिक हैं, वे
भोजनादिकके उपयोग द्वारा क्षुधादिक पीड़ाओंको दूर करनेमें सहायक होते हैं अतः वे
शरीरके उपकारक हैं किन्तु उसी धनका अर्जनादिक पापपूर्वक होता है व पापपूर्वक
होनेसे दुर्गतिके दुःखोंकी प्राप्तिके लिये कारणीभूत है अतः वह जीवका अहित या बुरा
करनेवाला है इसलिए यह समझ रक्खो कि धनादिकके द्वारा जीवका लेशमात्र भी उपकार
नहीं हो सकता उसका उपकारक तो धर्म ही है उसीका अनुष्ठान करना चाहिए
अथवा कायका हित सोचा जाता है, अर्थात् कायके द्वारा होनेवाले उपकारका विचार
किया जाता है देखिये कहा जाता है कि ‘‘शरीरमाद्यं खलु धर्मसाधनम्’’ शरीर धर्म-
ટીકા :જે અનશનાદિ તપનું અનુષ્ઠાન, જીવનાં જૂનાં અને નવાં પાપોનો નાશ
કરવામાં તથા દૂર કરવામાં કારણભૂત હોવાથી જીવને ઉપકારક છે, તે (તપાદિ આચરણ)
દેહને ગ્લાનિ આદિનું કારણ હોવાથી અપકારક છે; અને વળી જે ધનાદિક, ભોજનાદિકના
ઉપયોગ દ્વારા ક્ષુધાદિ પીડાને નાશ કરવાનું કારણ હોવાથી શરીરને ઉપકારક છે, તે (ધનના)
ઉપાર્જનાદિકમાં પાપ ઉત્પન્ન થતું હોવાથી અને તે પાપ દુર્ગતિના દુઃખનું કારણ હોવાથી,
જીવને અપકારક છે. માટે ધનાદિક દ્વારા જીવને ઉપકારની ગંધ પણ નથી, કિન્તુ ધર્મનો
જ તેના ઉપર ઉપકાર છે, એમ જાણ.
ભાવાર્થ : નિશ્ચય અનશનાદિ તપના અનુષ્ઠાનથી જૂનાં તથા નવાં કર્મોનો અભાવ
થાય છે, તેથી તે જીવને ઉપકારક છે, પરંતુ તે તપાદિના અનુષ્ઠાનથી શરીરમાં શિથિલતાદિ
ઉત્પન્ન થાય છે, તેથી શરીરને તે અપકારક (અહિતકર) છે.
ભોજનાદિના ભોગ દ્વારા ક્ષુધાદિ પીડાઓને દૂર કરવામાં ધનાદિક નિમિત્ત છે, તેથી
શરીરને ઉપકારક છે, પરંતુ તે ધન કમાવામાં પાપ થાય છે અને પાપથી દુર્ગતિનાં દુઃખોની
પ્રાપ્તિ થાય છે, તેથી ધનાદિક જીવને અપકારક
અહિતકર છે.