કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૬૧
इतश्चिन्तामणिर्दिव्य इतः पिण्याकखण्डकम् ।
ध्यानेन चेदुभे लभ्ये क्वाद्रियन्तां विवेकिनः ।।२०।।
टीका — अस्ति । कोऽसौ ? चिन्तामणि चिंतितार्थप्रदो रत्नविशेषः । किं विशिष्टो ?
दिव्यो देवेनाधिष्ठितः । क्व, इत अस्मिन्नेकस्मिन् पक्षे । इतश्चान्यस्मिन् पक्षे पिण्याकखण्डकं
कुत्सितमल्पं वा खलखण्डकमस्ति । एते च उभे द्वे अपि यदि ध्यानेन लभ्येते । अवश्यं लभ्येते
तर्हि कथय क्व द्वयोर्मध्ये कतरस्मिन्नेकस्मिन् विवेकिनो लोभच्छेदविचारचतुरा आद्रियन्तां आदरं
इत चिंतामणि है महत, उत खल टूक असार ।
ध्यान उभय यदि देत बुध, किसको मानत सार ।।२०।।
अर्थ — इसी ध्यानसे दिव्य चिंतामणि मिल सकता है, इसीसे खलीकें टुकड़े भी
मिल सकते हैं । जब कि ध्यानके द्वारा दोनों मिल सकते हैं, तब विवेकी लोक किस ओर
आदरबुद्धि करेंगे ?
विशदार्थ — एक तरफ तो देवाधिष्ठित चिन्तित अर्थको देनेवाला चिन्तामणि और
दूसरी ओर बुरा व छोटासा खलीका टुकड़ा, ये दोनों भी यदि ध्यानके द्वारा अवश्य मिल
जाते हैं, तो कहो, दोनोंमेंसे किसकी ओर विवेकी लोभके नाश करनेके विचार करनेमें
चतुर – पुरुष आदर करेंगे ? इसलिए इस लोक सम्बन्धी फल कायकी नीरोगता आदिकी
છે ચિંતામણિ દિવ્ય જ્યાં, ત્યાં છે ખોળ અસાર,
પામે બેઉ ધ્યાનથી, બુધ માને શું સાર? ૨૦.
અન્વયાર્થ : — [इतः दिव्यः चिन्तामणिः ] એક બાજુ દિવ્ય ચિંતામણિ છે, [इतः च
पिण्याकखण्डकम् ] અને બીજી બાજુ ખલીનો (ખોળનો) ટુકડો છે; [चेत् ] જો [ध्यानेन ] ધ્યાન
દ્વારા [उभे ] બન્ને [लभ्ये ] મળી શકે તેમ છે, તો [विवेकिनः ] વિવેકી જનો [क्व आद्रियन्ताम् ]
કોનો આદર કરશે?
ટીકા : — છે. કોણ તે? ચિન્તામણિ અર્થાત્ ચિન્તિત પદાર્થ દેનાર રત્નવિશેષ. કેવો
(ચિન્તામણિ)? દિવ્ય અર્થાત્ દેવ દ્વારા અધિષ્ઠિત. ક્યાં? એક બાજુએ એટલે એક પક્ષે
(ચિંતામણિ છે) અને બીજી બાજુએ એટલે બીજા પક્ષે ખરાબ વા હલકો ખલીનો (ખોળનો)
ટુકડો છે. તે બેઉ – બન્ને પણ જો ધ્યાનથી પ્રાપ્ત થાય – અવશ્ય મળી જાય – તો કહો –
બન્નેમાંથી કયા એકમાં, વિવેકી જનો અર્થાત્ લોભનો નાશ કરવાના વિચારમાં ચતુર પુરુષો,
આદર કરશે? તેથી આ લોક સંબંધી ફળની અભિલાષા છોડી પરલોક સંબંધી (લોકોત્તર)