૬૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कुर्वन्तु । तदैहिकफलाभिलाषं त्यकत्वा आमुत्रिकफलसिद्धयर्थमेवात्मा ध्यातव्यः । उक्तं च
[तत्त्वानुशासने ] —
‘‘यद्धयानं रौद्रमार्त्तं वा यदैहिकफलार्थिनाम् ।
तस्मादेतत्परित्यज्य धर्म्यं शुक्लमुपास्यताम् ।।’’
अथैवमुद्वोधितश्रद्धानो विनेयः पृच्छति स आत्मा कीदृश इति यो
युष्माभिर्ध्यतव्यतयोपदिष्टः पुमान् स किंस्वरूप इत्यर्थः । गुरुराहः —
अभिलाषाको छोड़कर परलोक सम्बन्धी फलकी सिद्धि-प्राप्तिके लिये ही आत्माका ध्यान
करना चाहिए । कहा भी है कि, ‘‘यद् ध्यानं रौद्रमार्तं वा०’’ ।।२०।।
‘‘वह सब रौद्रध्यान या आर्त्तध्यान है, जो इसलोक सम्बन्धी फलके चाहनेवालेको
होता है । इसलिए रौद्र व आर्त्तध्यानको छोड़कर धर्मध्यान व शुक्लध्यानकी उपासना करनी
चाहिए ।’’
अब वह शिष्य जिसे समझाये जानेसे श्रद्धान उत्पन्न हो रहा है, पूछता है कि जिसे
आपने ध्यान करने योग्य रूपसे बतलाया है, वह कैसा है ? उस आत्माका क्या स्वरूप
है ? आचार्य कहते हैं —
ફળની સિદ્ધિ માટે જ આત્માનું ધ્યાન કરવું જોઈએ. ‘तत्त्वानुशासन’ – શ્લોક. ૨૨૦માં કહ્યું
છે કે —
‘જે રૌદ્રધ્યાન અને આર્તધ્યાન છે તે આ લોક સંબંધી ફળની ઇચ્છા કરનારાઓને
હોય છે. તેથી તેનો ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુક્લધ્યાનની ઉપાસના કરવી જોઈએ.’
ભાવાર્થ : — એક બાજુ ચિન્તામણિ રત્ન છે અને બીજી બાજુએ ખોળનો ટુકડો છે.
બન્નેની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે, પરંતુ એ બન્ને ચીજોમાંથી વિવેકી પુરુષ ચિન્તામણિ રત્નનો
જ આદર કરશે; તેવી રીતે ધર્મી જીવ, ખોળના ટુકડા સમાન આ લોક સંબંધી પરાધીન
ઇન્દ્રિયજનિત સુખ જે વાસ્તવમાં દુઃખ છે તેનો આદર છોડી ધર્મ – શુક્લરૂપ ધ્યાનની
આરાધના દ્વારા ચિન્તામણિ સમાન વાસ્તવિક આત્મિક સુખની પ્રાપ્તિ કરવાનું પસંદ કરશે.
માટે આર્ત અને રૌદ્ર – એ બન્ને ધ્યાનોનો પરિત્યાગ કરી, આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે
ધર્મ અને શુકલ – એ બન્ને ધ્યાનોની ઉપાસના કરવી જોઈએ. ૨૦.
‘ધ્યાન કરવા યોગ્ય છે,’ એવો આપે જેનો ઉપદેશ આપ્યો છે તે આત્માનું સ્વરૂપ
શું છે? એવો અર્થ છે. ગુરુ કહે છેઃ —