કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૬૩
स्वसंवेदनसुव्यक्तस्तनुमात्रो निरत्ययः ।
अत्यन्तसौख्यवानात्मा लोकालोकविलोकनः ।।२१।।
टीका — अस्ति ! कोऽसौ ? आत्मा । कीद्दशः, लोकालोकविलोकनः लोको
जीवाद्याकीर्णमाकाशं ततोऽन्यदलोकः तौ विशेषेण अशेषविशेषनिष्ठतया लोक्यते पश्यति
जानाति । एतेन ‘‘ज्ञानशून्यं चैतन्यमात्रमात्मा’’ इति सांख्यमतं, बुद्धयादि – गुणोज्झितः पुमानिति
यौगमतं च प्रत्युक्तम् । प्रतिध्वस्तश्च नैरात्म्यवादो बौद्धानाम् । पुन कीदृशः ? अत्यन्तसौख्यवान् –
निज अनुभवसे प्रगट है, नित्य शरीर – प्रमान ।
लोकालोक निहारता, आतम अति सुखवान ।।२१।।
अर्थ — आत्मा लोक और अलोकको देखने जाननेवाला, अत्यन्त अनंत सुख
स्वभाववाला, शरीरप्रमाण, नित्य, स्वसंवेदनसे तथा कहे हुए गुणोंसे योगिजनों द्वारा अच्छी
तरह अनुभवमें आया हुआ है ।
विशदार्थ — जीवादिक द्रव्योंसे घिरे हुए आकाशको लोक और उससे अन्य सिफ र्
आकाशको अलोक कहते हैं । इन दोनोंको विशेषरूपसे उनके समस्त विशेषोंमें रहते हुए
जो जानने – देखनेवाला है, वह आत्मा है । ऐसा कहनेसे ‘‘ज्ञानशून्यचैतन्यमात्रमात्मा’’ ज्ञानसे
शून्य सिफ र् चैतन्यमात्र ही आत्मा है, ऐसा सांख्यदर्शन तथा ‘‘बुद्ध्यादिगुणोज्झितः पुमान्’’
નિજ અનુભવથી પ્રગટ જે, નિત્ય શરીર પ્રમાણ,
લોકાલોક વિલોકતો, આત્મા અતિસુખવાન. ૨૧.
અન્વયાર્થ : — [आत्मा ] આત્મા [लोकालोकविलोकनः ] લોક અને અલોકનો જ્ઞાતા –
દ્રષ્ટા, [अत्यन्तसौख्यवान् ] અત્યન્ત – અનંત – સુખસ્વભાવવાળો, [तनुमात्रः ] શરીર પ્રમાણ,
[निरत्ययः ] અવિનાશી (નિત્ય) અને [स्वसंवेदनसुव्यक्तः अस्ति ] સ્વસંવેદન દ્વારા સારી રીતે
વ્યક્ત (પ્રગટ) છે — (અર્થાત્ સ્વસંવેદનપ્રત્યક્ષ છે).
ટીકા : — છે. કોણ તે? આત્મા. કેવો (આત્મા)? લોક અને અલોકનો જ્ઞાતા –
દ્રષ્ટા – અર્થાત્ જીવાદિ દ્રવ્યોથી વ્યાપ્ત આકાશ તે લોક અને તેનાથી અન્ય (આકાશ) તે
અલોક – તે બંનેને વિશેષરૂપથી અર્થાત્ અશેષરૂપે (કાંઈ પણ બાકી રાખ્યા વગર) પરિપૂર્ણરૂપે
જે અવલોકે છે – દેખે છે – જાણે છે, તે એનાથી (એમ કહીને)
‘ज्ञानशून्यं चैतन्यमात्रमात्मा’ –
જ્ઞાનશૂન્ય ચૈતન્યમાત્ર જ આત્મા છે – એવા સાંખ્યમતનું તથા
‘बुद्धयादिगुणोज्झितः पुमानिति’ —