૬૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अनन्तसुखस्वभावः । एतेन सांख्ययौगतन्त्रं प्रत्याहतम् । पुनरपि कीदृशस्तनुमात्रः
स्वोपात्तशरीरपरिमाणः । एतेन व्यापकं वटकणिकामात्रं चात्मानं वदन्तौ प्रत्याख्यातौ ।
पुनरपिकीदृशः, निरत्ययः द्रव्यरूपतया नित्यः । एतेन गर्भादिमरणपर्यन्तं जीवं प्रतिजानानश्चार्वाको
निराकृतः । ननु प्रमाणसिद्धे वस्तुन्येवं गुणवादः श्रेयान्न चात्मनस्तथा प्रमाण-
सिद्धत्त्वमस्तीत्याशंकायामाह । स्वसंवेदनसुव्यक्त इति । [उक्तं च तत्त्वानुशासने ] —
बुद्धि सुख-दुःखादि गुणोंसे रहित पुरुष है, ऐसा योगदर्शन खंडित हुआ समझना चाहिए
और बौद्धोंका ‘नैरात्म्यवाद’ भी खंडित हो गया । फि र बतलाया गया है कि ‘वह आत्मा
सौख्यवान् अनंत सुखस्वभाववाला है’। ऐसा कहनेसे सांख्य और योगदर्शन खंडित हो गया ।
फि र कहा गया कि वह ‘‘तनुमात्रः’’ ‘अपने द्वारा ग्रहण किये गये शरीर – परिमाणवाला है’ ।
ऐसा कहनेसे जो लोग कहते हैं कि ‘आत्मा व्यापक है’ अथवा ‘आत्मा वटकणिका मात्र
है’ उनका खंडन हो गया । फि र वह आत्मा ‘‘निरत्ययः’’ ‘द्रव्यरूपसे नित्य है’ ऐसा
कहनेसे, जो चार्वाक यह कहता था कि ‘‘गर्भसे लगाकर मरणपर्यन्त ही जीव रहता है,’’
उसका खण्डन हो गया ।
यहाँ पर किसीकी यह शंका है कि प्रमाणसिद्ध वस्तुका ही गुण-गान करना उचित
है; परन्तु आत्मामें प्रमाणसिद्धता ही नहीं है — वह किसी प्रमाणसे सिद्ध नहीं है । तब ऊपर
બુદ્ધિ આદિ (બુદ્ધિ, સુખ, દુઃખ આદિ) ગુણોથી રહિત પુરુષ (આત્મા છે) — એવા
યોગમતનું ખંડન કર્યું તથા ૧બૌદ્ધોના ‘नैरात्म्यवाद’નું પણ ખંડન થઈ ગયું.
વળી (આત્મા) કેવો છે? અત્યંત સૌખ્યવાન્ અર્થાત્ અનંતસુખસ્વભાવી છે. તેનાથી
(એમ કહેવાથી) સાંખ્ય અને યોગ મત (દર્શન)નું ખંડન થયું; વળી (આત્મા) કેવો છે?
‘तनमात्रः’ એટલે પોતે ગ્રહણ કરેલા શરીર પ્રમાણ છે. તેનાથી (એ કથનથી) આત્મા વ્યાપક
છે અથવા ‘वटकणिकामात्रं’ છે, અર્થાત્ ‘આત્મા વડના બીજ જેવો અત્યંત નાનો છે’ — એવું
કહેનારાઓનું ખંડન કર્યું. વળી (તે આત્મા) કેવો છે? ‘निरत्ययः’ એટલે દ્રવ્યરૂપે આત્મા
નિત્ય છે. તેનાથી ‘ગર્ભાદિથી મરણ પર્યંત જ જીવ રહે છે’ — એવું કહેનાર ચાર્વાકનું ખંડન
કર્યું.
શિષ્યની આશંકા છે કે — પ્રમાણસિદ્ધ વસ્તુનો જ એવો ગુણવાદ ઠીક (ઉચિત) છે,
પરંતુ આત્માની તેવી પ્રમાણસિદ્ધતા તો નથી, (તો ઉપરોક્ત વિશેષણોથી આત્માનો ગુણવાદ
કેમ સંભવે?) એવી શંકાનું સમાધાન કરતાં આચાર્ય કહે છે —
१. अभावात्मको मोक्षः ।