કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૬૫
‘‘वेद्यत्वं वेदकत्वं च यत्स्वस्य स्वेन योगिनः ।
तत्स्वसंवेदनं प्राहुरात्मनोऽनुभवं दृशम् ।।१६१।।’’
इत्येवंलक्षणस्वसंवेदनप्रत्यक्षेण सकलप्रमाणधुर्येण सुष्ठु उक्तैश्च गुणैः संपूर्णतया व्यक्तः
विशदतयानुभूतो योगिभि त्वेकदेशेन ।
कहे हुए विशेषणोंसे किसका और कैसा गुणवाद ? ऐसी शंका होने पर आचार्य कहते हैं
कि वह आत्मा ‘स्वसंवेदन – सुव्यक्त है,’ स्वसंवेदन नामक प्रमाणके द्वारा अच्छी तरह प्रगट
है । ‘‘वेद्यत्वं वेदकत्वं च०’’
‘‘जो योगीको खुदका वेद्यत्व व खुदके द्वारा वेदकत्व होता है, बस, वही स्वसंवेदन
कहलाता है । अर्थात् उसीको आत्माका अनुभव व दर्शन कहते हैं । अर्थात् जहाँ आत्मा
ही ज्ञेय और आत्मा ही ज्ञायक होता है, चैतन्यकी उस परिणतिको स्वसंवेदन प्रमाण कहते
हैं । उसीको आत्मानुभव व आत्मदर्शन भी कहते हैं । इस प्रकारके स्वरूपवाले स्वसंवेदन-
प्रत्यक्ष (जो कि सब प्रमाणोंमें मुख्य या अग्रणी प्रमाण है) से तथा कहे हुए गुणोंसे
सम्पूर्णतया प्रकट वह आत्मा योगिजनोंको एकदेश विशदरूपसे अनुभवमें आता है ।’’ २१।।
તે આત્મા ‘स्वसंवेदन – सुव्यक्तः’ સ્વસંવેદન દ્વારા સારી રીતે વ્યક્ત છે (અર્થાત્ આત્મા
સ્વસંવેદન – પ્રત્યક્ષ છે), તેથી તે સંભવે છે.
‘तत्त्वानुशासन’ – શ્લો. ૧૬૧માં કહ્યું છે કે —
‘યોગીને પોતાના આત્માનું આત્મા દ્વારા જે વેદ્યપણું તથા વેદકપણું છે, તેને
સ્વસંવેદન કહે છે. તે આત્માનો અનુભવ વા દર્શન છે.’
આવા પ્રકારના લક્ષણવાળો સ્વસંવેદન – પ્રત્યક્ષ આત્મા જે સર્વ પ્રમાણોમાં મુખ્ય આ
અગ્રણી પ્રમાણ છે, તેનાથી તથા ઉક્ત ગુણોથી સારી રીતે સંપૂર્ણપણે વ્યક્ત (પ્રગટ) છે,
તે યોગીઓને એકદેશ વિશદરૂપથી અનુભવવામાં આવે છે.
ભાવાર્થ : — આ શ્લોકમાં આચાર્યે, (૧) લોક – અલોકને જાણનાર, (૨) અત્યંત
અનન્તસુખસ્વભાવવાળો, (૩) શરીર પ્રમાણ, (૪) અવિનાશી અને (૫) સ્વસંવેદનગમ્ય —
આત્માનાં આવાં પાંચ વિશેષણો આપી આત્માની વિશિષ્ઠતા દર્શાવી છે. તેની સ્પષ્ટતા આ
પ્રમાણે છેઃ —
(૧) સર્વજ્ઞનો આત્મા લોકાલોકને જાણે છે. એ વ્યવહારનયનું કથન છે, પણ તેનો
અર્થ એ નથી કે તેઓ જાણતા જ નથી. તેઓ જાણે તો છે, પરંતુ પર પદાર્થોની સાથે એકતા