૭૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथाह शिष्यः ! आत्मोपासनया किमिति भगवन्नात्मसेवनया किं प्रयोजनं स्यात् ?
फलप्रतिपत्तिपूर्वकत्वात् प्रेक्षावत्प्रवृत्तेरितिपृष्टः सन्नाचष्टे : —
अज्ञानोपास्तिरज्ञानं ज्ञानं ज्ञानिसमाश्रयः ।
ददाति यत्तु यस्मास्ति सुप्रसिद्धमिदं वचः ।।२३।।
टीका — ददाति । कासौ, अज्ञानस्य देहादेर्मूढभ्रान्तसंदिग्धगुर्वादेर्वा उपास्तिः सेवा । किं ?
यहाँ पर शिष्यका कहना है कि भगवन् ! आत्मासे अथवा आत्माकी उपासना करनेसे
क्या मतलब सधेगा – क्या फल मिलेगा ? क्योंकि विचारवानोंकी प्रवृत्ति तो फलज्ञानपूर्वक हुआ
करती है, इस प्रकार पूछे जाने पर आचार्य जवाब देते हैं —
अज्ञभक्ति अज्ञानको, ज्ञानभक्ति दे ज्ञान ।
लोकोक्ती जो जो धरे, करे सो ताको दान ।।२३।।
अर्थ — अज्ञान कहिये ज्ञानसे रहित शरीरादिककी सेवा अज्ञानको देती है, और
ज्ञानी पुरुषोंकी सेवा ज्ञानको देती है । यह बात प्रसिद्ध है, कि जिसके पास जो कुछ होता
है, वह उसीको देता है, दूसरी चीज़ जो उसके पास है नहीं, वह दूसरेको कहाँसे देगा ?
विशदार्थ — अज्ञान शब्दके दो अर्थ हैं, एक तो ज्ञान रहित शरीरादिक और दूसरे
પછી શિષ્ય પૂછે છે — ‘ભગવન્! આત્માની ઉપાસનાનું પ્રયોજન શું?
અર્થાત્ આત્માની સેવાથી શો મતલબ સરે? કારણ કે વિચારવાનોની પ્રવૃત્તિ તો ફળજ્ઞાનપૂર્વક
હોય છે.
એવી રીતે પૂછવામાં આવતાં આચાર્ય કહે છેઃ —
અજ્ઞ – ભક્તિ અજ્ઞાનને, જ્ઞાન – ભક્તિ દે જ્ઞાન,
લોકોક્તિ – ‘જે જે ધરે, કરે તે તેનું દાન.’ ૨૩.
અન્વયાર્થ : — [अज्ञानोपास्ति ] અજ્ઞાનની (અર્થાત્ જ્ઞાનરહિત શરીરાદિની) ઉપાસના
(સેવા) [अज्ञानं ददाति ] અજ્ઞાન આપે છે (અર્થાત્ અજ્ઞાનની ઉપાસનાથી અજ્ઞાનની પ્રાપ્તિ
થાય છે), [ज्ञानिसमाश्रयः ] અને જ્ઞાનીની સેવા [ज्ञानं ददाति ] જ્ઞાન આપે છે (અર્થાત્ જ્ઞાની
પુરુષોની સેવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે). [यत् तु यस्य अस्ति तद् एव ददाति ] જેની પાસે
જે હોય છે તે જ આપે છે, [इदं सुप्रसिद्धं वचः ] એ સુપ્રસિદ્ધ વાત છે.
ટીકા : — આપે છે. કોણ તે? અજ્ઞાનની ઉપાસના — અર્થાત્ અજ્ઞાન એટલે