૭૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
को अत्र दृष्टान्त इत्याह यदित्यादि ददातीत्यत्रापि योज्यं ‘तुं अवधारणे’ तेनायमर्थः
संपद्यते । यद्येव यस्य स्वाधीनं विद्यते स सेव्यमानं तदेव ददातीत्येतद्वाक्यं लोके सुप्रतीतमतो
भद्र ज्ञानिनमुपास्य समुजृम्भितस्वपरविवेकज्योतिरजस्रमात्मानमात्मनि सेवस्व ।
अत्राप्याह शिष्यः । ज्ञानिनोध्यात्मस्वस्थस्य किं भवतीति निष्पन्नयोग्यपेक्षया स्वात्मध्यान-
फलप्रश्नोयम् ।
गुरुराह —
परीषहाद्यविज्ञानादास्रवस्य निरोधिनी ।
जायतेऽध्यात्मयोगेन कर्मणामाशु निर्जरा ।।२४।।
यहाँ फि र भी शिष्य कहता है कि अध्यात्मलीन ज्ञानीको क्या फल मिलता है ?
इसमें स्वात्मनिष्ठ योगीकी अपेक्षासे स्वात्मध्यानका फल पूछा गया है । आचार्य कहते हैं —
परिषहादि अनुभव बिना, आतम-ध्यान प्रताप ।
शीघ्र ससंवर निर्जरा, होत कर्मकी आप ।।२४।।
છે. આ વાક્ય લોકમાં સુપ્રતીત છે. તેથી હે ભદ્ર! જ્ઞાનીની ઉપાસના કરીને પ્રગટ થઈ છે,
સ્વ-પર વિવેકરૂપી જ્યોતિ જેની એવા આત્માને આત્મા દ્વારા આત્મામાં જ નિરંતર સેવ.
ભાવાર્થઃ — અજ્ઞાનીની ઉપાસના કરવાથી અજ્ઞાનની અને જ્ઞાનીની ઉપાસના
કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, કારણ કે જેની પાસે જે હોય તે જ પ્રાપ્ત થાય. માટે જેને
સ્વ – પરના ભેદવિજ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે, તેણે આત્માની આત્મા વડે આત્મામાં જ
નિરંતર ઉપાસના કરવી યોગ્ય છે. ૨૩.
અહીં, વળી શિષ્ય કહે છે – અધ્યાત્મલીન જ્ઞાનીને શું થાય છે (શું ફળ મળે છે)?
નિષ્પન્ન (સ્વાત્મનિષ્ઠ) યોગીની અપેક્ષાએ સ્વાત્મધ્યાનના ફળનો આ પ્રશ્ન છે.
આચાર્ય કહે છેઃ —
આત્મધ્યાનના યોગથી, પરીસહો ન વેદાય,
શીઘ્ર સસંવર નિર્જરા, આસ્રવ – રોધન થાય. ૨૪.
અન્વયાર્થ : — [अध्यात्मयोगेन ] અધ્યાત્મયોગથી (આત્મામાં આત્માના [परीषहाद्य-
विज्ञानात् ] પરીષહાદિકનો (મનુષ્ય, તિર્યંચ, દેવાદિના ઘોર ઉપસર્ગો અથવા કષ્ટો આદિનો)