૮૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
गुरुराह —
बध्यते मुच्यते जीवः सममो निर्ममः क्रमात् ।
तस्मात्सर्वप्रयत्नेन निर्ममत्वं विचिन्तयेत् ।।२६।।✽
टीका — ममेत्यव्ययं ममेदमित्यभिनिवेशार्थमव्ययानामनेकार्थत्वात् तेन सममो
ममेदमित्यभिनिवेशाविष्टो अहमस्येत्यभिनिवेशाविष्टश्चोपलक्षणत्वात् जीवः कर्मभिर्बध्यते ।
आचार्य कहते हैं —
मोही बाँधत कर्मको, निर्मोही छुट जाय ।
यातें गाढ़ प्रयत्नसे, निर्ममता उपजाय ।।२६।।
अर्थ — ‘‘ममतावाला जीव बँधता है और ममता रहित जीव मुक्त होता है । इसलिए
हर तरहसे पूरी कोशिशके साथ निर्ममताका ही ख्याल रक्खे ।’’
विशदार्थ — अव्ययोंके अनेक अर्थ होते हैं, इसलिए, ‘‘मम’’ इस अव्ययका अर्थ
‘अभिनिवेश’ है, इसलिए ‘समम’ कहिए ‘मेरा यह है’ इस प्रकारके अभिनिवेशवाला जीव
ગુરુ કહે છેઃ —
મોહી બાંધે કર્મને, નિર્મમ જીવ મુકાય,
તેથી સઘળા યત્નથી, નિર્મમ ભાવ જગાય. ૨૬.
અન્વયાર્થ : — [सममः जीवः ] મમતાવાળો જીવ અને [निर्ममः जीवः ] મમતારહિત
જીવ [क्रमात् ] અનુક્રમે [बध्यते ] બંધાય છે અને [मुच्यते ] મુક્ત થાય છે (બંધનથી છૂટે
છે); [तस्मात् ] તેથી [सर्वप्रयत्नेन ] પૂરા પ્રયત્નથી [निर्ममत्वं ] નિર્મમત્વનું [विचिन्तयेत् ] વિશેષ
કરીને ચિંતવન કરવું જોઈએ.
ટીકા : — અવ્યયોના અનેક અર્થ હોય છે, ‘मम’ એ અવ્યય છે. તેનો અર્થ
અભિનિવેશ થાય છે, તેથી ‘सममः’ અર્થાત્ ‘मम इदम्’ ‘આ મારું છે’ એવા અભિનિવેશવાળો
(જીવ) તથા ઉપલક્ષણથી ‘अहम् अस्यं’ — હું આનો છું — એવા અભિનિવેશવાળો જીવ
કર્મોથી બંધાય છે.
✽परदब्बरओ वज्झदि विरओ मुच्चेइ विविह - कम्मेहिं ।
एसो जिणउवदेसो समासदो बन्ध - मुक्खस्स ।।२३।।
[मोक्षप्राभृत ]