કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૮૫
तथा चोक्तम् —
‘न कर्मबहुलं जगन्नचलनात्मकं कर्म वा,
न चापि करणानि वा न चिदचिद्वधो बन्धकृत् ।’
यदैक्यमुपयोगभूःसमुपयाति रागादिभिः ।
स एव किल केवलं भवति बन्धसेतुर्नृणाम् ।।
तथा स एव जीवो निर्ममस्तद्विपरीतस्तैर्मुच्यत इति यथासंख्येन योजनार्थं
क्रमादित्युपात्तम् ।
उक्तं च —
भी कर्मोंसे बँधता है । उपलक्षणसे यह भी अर्थ लगा लेना कि ‘मैं इसका हूँ’ ऐसे
अभिनिवेशवाला जीव भी बँधता है, जैसा कि अमृतचंद्राचार्यने समयसार कलशमें कहा है —
‘‘न कर्म बहुलं जगन्न०’’
अर्थ — न तो कर्मस्कन्धोंसे भरा हुआ यह जगत् बंधका कारण है, और न हलन-
चलनादिरूप क्रिया ही, न इन्द्रियाँ कारण हैं और न चेतन-अचेतन पदार्थोंका विनाश करना
ही बन्धका कारण है । किन्तु जो उपयोगस्वरूपी जमीन रागादिकोंके साथ एकताको प्राप्त
होती है, सिफ र् वही अर्थात् जीवोंका रागादिक सहित उपयोग ही बन्धका कारण है । यदि
वही जीव निर्ममरागादि रहित-उपयोगवाला हो जाय, तो कर्मोंसे छूट जाता है । कहा भी
है कि — ‘‘अकिंचनोऽह०’’
શ્રી અમૃતચન્દ્રાચાર્યે શ્રી સમયસાર કલશ શ્લોક ૧૬૪માં કહ્યું છે કેઃ —
‘કર્મબંધ કરનારું કારણ, નથી બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, નથી ચલનરૂપ
કર્મ (અર્થાત્ કાય – વચન – મનની ક્રિયારૂપ યોગ), નથી અનેક પ્રકારનાં કરણો (ઇન્દ્રિયો)
કે નથી ચેતન – અચેતનનો ઘાત. ‘ઉપયોગ ભૂ’ અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐક્ય પામે
છે તે જ એક ( – માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ) ખરેખર પુરુષોને બંધનું કારણ
છે.’
તથા તે જ જીવ જો નિર્મમ એટલે તેનાથી વિપરીત (અર્થાત્ રાગાદિથી રહિત
ઉપયોગવાળો) થાય, તો તે કર્મોથી છૂટી જાય છે.
(અનુક્રમ સંખ્યાની યોજના માટે શ્લોકમાં ‘क्रमात्’ શબ્દ વાપર્યો છે, (જેમ કે —
सममः, वध्यते, निर्ममः मुच्यते).