Moksha Marg Prakashak (Gujarati). Samyagdarshanana 25 Dosh.

< Previous Page   Next Page >


Page 334 of 370
PDF/HTML Page 362 of 398

 

background image
૩૪૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
હાથપગ આદિ અંગ તો હોય છે, પરંતુ જેવા મનુષ્યને હોય છે તેવાં હોતાં નથી; તેમ
મિથ્યાદ્રષ્ટિને પણ વ્યવહારરૂપ નિઃશંકિતાદિ અંગો હોય છે, પરંતુ જેવાં નિશ્ચયની સાપેક્ષતાસહિત
સમ્યગ્દ્રષ્ટિને હોય છે તેવાં હોતાં નથી.
સમ્યગ્દર્શનનાં ૨૫ દોષ
તથા સમ્યક્ત્વમાં પચીસ મળ કહે છેશંકાદિ આઠ દોષ, આઠ મદ, ત્રણ મૂઢતા
અને છ અનાયતન; એ પચીસ દોષ સમ્યગ્દ્રષ્ટિને હોતા નથી. કદાચિત્ કોઈને કંઈક મળ લાગે
છે પણ સમ્યક્ત્વનો સર્વથા નાશ થતો નથી, ત્યાં સમ્યક્ત્વ મલિન જ થાય છે
એમ સમજવું.
વળી......
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક નામ શાસ્ત્રમાં ‘મોક્ષમાર્ગનું સ્વરૂપ’
એ નામનો નવમો અધિકાર સમાપ્ત