૩૪૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
અક્ષય ગુણો સહિત ચૈતન્યદેવ જ જાણે છે. તેના અતિશયથી જ તે પરદ્રવ્ય પ્રત્યે જરા પણ
રાગી થતો નથી.
સમ્યગ્દ્રષ્ટિ રાગી કેમ થતો નથી?
તે પોતાના નિજસ્વરૂપને જ્ઞાતા, દ્રષ્ટા, પરદ્રવ્યોથી ભિન્ન, શાશ્વત અને અવિનાશી જાણે
છે અને પરદ્રવ્યને તથા રાગાદિને ક્ષણભંગુર, અશાશ્વત, પોતાના સ્વભાવથી સારી રીતે ભિન્ન
જાણે છે તેથી સમ્યગ્જ્ઞાની કેવી રીતે ડરે?
❀