પ૧૨ ] [ મોક્ષશાસ્ત્ર
છે. ।। ૧૨।।
ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય-એ પાંચ ભેદ અંતરાય કર્મના છે.
તથા વેદનીય) [अंतरायस्य च] અને અંતરાય-એ ચાર કર્મોની [परा स्थिति] ઉત્કૃષ્ટ સ્થિતિ [त्रिंशत् सागरोपमकोटीकोटयः] ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમ છે.
નોંધઃ– (૧) આ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ મિથ્યાદ્રષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક જીવને જ થાય છે. (ર) એક કરોડને એક કરોડથી ગુણતાં જે ગુણાકાર આવે તે ક્રોડાક્રોડી છે. ।। ૧૪।।
અર્થઃ– [मोहनीयस्य] મોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [सप्ततिः] સિત્તેર ક્રોડા ક્રોડી સાગરોપમ છે.
નોંધઃ– આ સ્થિતિ પણ મિથ્યાદ્રષ્ટિ સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્તક જીવને જ બંધાય છે. ।। ૧પ।।