Niyamsar (Gujarati). Shlok: 13 Gatha: 7.

< Previous Page   Next Page >


Page 16 of 380
PDF/HTML Page 45 of 409

 

background image
[શ્લોકાર્થઃ] જે સો ઇન્દ્રોથી પૂજ્ય છે, જેમનું સદ્બોધરૂપી (સમ્યગ્જ્ઞાનરૂપી)
રાજ્ય વિશાળ છે, કામવિજયી (લૌકાંતિક) દેવોના જે નાથ છે, દુષ્ટ પાપોના સમૂહનો
જેમણે નાશ કર્યો છે, શ્રી કૃષ્ણ જેમનાં ચરણોમાં નમ્યા છે, ભવ્યકમળના જે સૂર્ય છે
(અર્થાત
્ ભવ્યોરૂપી કમળોને વિકસાવવામાં જે સૂર્ય સમાન છે), તે આનંદભૂમિ નેમિનાથ
(આનંદના સ્થાનરૂપ નેમિનાથ ભગવાન) અમને શાશ્વત સુખ આપો. ૧૩.
સૌ દોષ રહિત, અનંતજ્ઞાનદ્રગાદિ વૈભવયુક્ત જે,
પરમાત્મ તે કહેવાય, તદ્દવિપરીત નહિ પરમાત્મ છે. ૭.
અન્વયાર્થઃ[निःशेषदोषरहितः] (એવા) નિઃશેષ દોષથી જે રહિત છે અને
[केवलज्ञानादिपरमविभवयुतः] કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે, [सः] તે
[परमात्मा उच्यते] પરમાત્મા કહેવાય છે; [तद्विपरीतः] તેનાથી વિપરીત [परमात्मा न] તે
પરમાત્મા નથી.
ટીકાઃઆ, તીર્થંકર પરમદેવના સ્વરૂપનું કથન છે.
આત્માના ગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મોજ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ,
અંતરાયકર્મ અને મોહનીયકર્મછે; તેમનો નિરવશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી (કાંઈ બાકી
(मालिनी)
शतमखशतपूज्यः प्राज्यसद्बोधराज्यः
स्मरतिरसुरनाथः प्रास्तदुष्टाघयूथः
पदनतवनमाली भव्यपद्मांशुमाली
दिशतु शमनिशं नो नेमिरानन्दभूमिः
।।१३।।
णिस्सेसदोसरहिओ केवलणाणाइपरमविभवजुदो
सो परमप्पा उच्चइ तव्विवरीओ ण परमप्पा ।।।।
निःशेषदोषरहितः केवलज्ञानादिपरमविभवयुतः
स परमात्मोच्यते तद्विपरीतो न परमात्मा ।।।।
तीर्थंकरपरमदेवस्वरूपाख्यानमेतत
आत्मगुणघातकानि घातिकर्माणि ज्ञानदर्शनावरणान्तरायमोहनीयकर्माणि, तेषां
૧૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-