શાન્તિનાથનું સ્મરણ ......................................................................... ૫ .........................૪
ધર્મોપદેષ્ટા જિનદેવનું સ્મરણ.............................................................. ૬..........................૪
ધર્મનું સ્વરૂપ અને તેના ભેદ ............................................................ ૭ .........................૪
ધર્મના મૂળભૂત દયા ધારણાની પ્રેરણા................................................. ૮ ...................... ૫
પ્રાણીઓના વધમાં પિતૃ આદિના વધનો દોષ સંભવે છે ......................... ૯ ......................... ૬
જીવનનું દાન સર્વશ્રેષ્ઠ દાન છે........................................................... ૧૦ ....................... ૬
દયા વિના દાન, તપ અને ધ્યાનાદિ નિરર્થક છે .................................... ૧૧ ....................... ૭
મુનિધર્મનું આલંબન સદ્ગૃહસ્થ છે. ..................................................... ૧૨ ....................... ૭
ગૃહસ્થાશ્રમનું સ્વરૂપ ........................................................................ ૧૩ ....................... ૮
ગૃહસ્થધર્મના અગિયાર સ્થાનોનો નિર્દેશ .............................................. ૧૪ ....................... ૮
સમસ્ત વ્રતવિધાન વ્યસનોના પરિત્યાગ ઉપર નિર્ભર છે.......................... ૧૫ ....................... ૯
મહાપાપસ્વરૂપ સાત વ્યસનોનો નામ નિર્દેશ ......................................... ૧૬ .................... ૧૦
દ્યૂત (જુગાર) સર્વ વ્યસનોમાં મુખ્ય છે .............................................. ૧૭-૧૮.......... ૧૦-૧૧
માંસનું સ્વરૂપ અને તેના ભક્ષણમાં નિર્દયતા ......................................... ૧૯-૨૦.......... ૧૧-૧૨
મદ્યનું સ્વરૂપ અને મદ્યપાનથી થતી હાનિ ........................................... ૨૧-૨૨.......... ૧૨-૧૩
ધોબીની શિલા સમાન વેશ્યાઓ નરકનું દ્વાર છે .................................... ૨૩-૨૪.......... ૧૩-૧૪
શિકારમાં નિર્દયતાથી દીન હીન પ્રાણીઓનો વ્યર્થ વધ
કરવામાં આવે છે. ................................................................... ૨૫-૨૬ .......... ૧૪-૧૫
પરસ્ત્રી અને પરધનના અનુરાગથી થતી હાનિ ...................................... ૨૯-૩૦................ ૧૬
ઉક્ત દ્યૂતાદિ સાત વ્યસનોને કારણે કષ્ટ પ્રાપ્ત થયેલ
વ્યસનોથી થતી હાનિ બતાવીને તેમનાથી વિમુખ રહેવાની પ્રેરણા ............. ૩૩ .................... ૨૨
મિથ્યાદ્રષ્ટિ આદિનો સંગ છોડીને સત્પુરુષોના સંગની પ્રેરણા .................... ૩૪-૩૫............... ૨૩
કળિકાળમાં દુષ્ટોની વચ્ચે સાધુજનોનું (સજ્જનોનું) જીવિત રહેવું મુશ્કેલ છે. ૩૬ .................... ૨૪
દુર્જનની સંગતિની અપેક્ષાએ તો મરવું સારું છે ..................................... ૩૭ .................... ૨૪