Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 404

 

background image
મુનિધર્મનું સ્વરૂપ ............................................................................ ૩૮ .................... ૨૪
ચેતન આત્માને છોડી પરમાં અનુરાગ કર્મબંધનું કારણ છે. ..................... ૩૯ .................... ૨૫
મૂળગુણો વિના ઉત્તરગુણોના પાલનનો પ્રયત્ન ઘાતક છે. ......................... ૪૦ .................... ૨૫
વસ્ત્રના દોષ દેખાડીને દિગંબરત્વની પ્રશંસા ........................................... ૪૧ ..................... ૨૬
કેશલોચ વૈરાગ્યાદિને વધારનાર છે. ..................................................... ૪૨ ..................... ૨૬
સ્થિતિભોજનની પ્રતિજ્ઞા .................................................................... ૪૩ .................... ૨૭
સમતાભાવ..................................................................................... ૪૪-૪૫.......... ૨૭-૨૮
પ્રમાદ રહિત થઈને એકાન્તવાસની પ્રતિજ્ઞા ........................................... ૪૬ .................... ૨૮
સંસારનું સ્વરૂપ જોઈને હર્ષ-વિષાદની વ્યર્થતા ........................................ ૪૭ .................... ૨૮
રાગ-દ્વેષના પરિત્યાગ વિના સંવર અને નિર્જરા સંભવિત નથી ................. ૪૮ .................... ૨૯
સંસારસમુદ્રથી પાર થવાની સામગ્રી .................................................... ૪૯ .................... ૨૯
મોહને કૃશ કર્યા વિના તપ આદિનો ક્લેશ સહેવો વ્યર્થ છે .................... ૫૦ .................... ૩૦
જે કષાયોનો નિગ્રહ કરતો નથી તેના પરિષહ સહવા માયાચાર છે .......... ૫૧ .................... ૩૦
સમસ્ત અનર્થોનું કારણ અર્થ (ધન) જ છે........................................... ૫૨ .................... ૩૧
શય્યા માટે ઘાસ આદિની પણ અપેક્ષા રાખવાથી નિર્ગ્રન્થપણું

નાશ પામે છે......................................................................... ૫૩ .................... ૩૧
ક્રોધાદિથી કદાચિત્ અને પરિગ્રહથી શાશ્વત કર્મનો બંધ થાય છે .............. ૫૪ .................... ૩૧
મોક્ષની પણ અભિલાષા તેની પ્રાપ્તિમાં બાધક છે ................................. ૫૫ .................... ૩૨
પરિગ્રહાદિની નિંદા .......................................................................... ૫૬ .................... ૩૨
સાધુ પ્રશંસા .................................................................................. ૫૭-૫૮............... ૩૩
આચાર્યનું સ્વરૂપ ............................................................................. ૫૯-૬૦ .......... ૩૩-૩૪
ઉપાધ્યાયનું સ્વરૂપ ........................................................................... ૬૧ .................... ૩૪
સાધુઓનું સ્વરૂપ અને તેમની સહનશીલતા .......................................... ૬૨-૬૬ .......... ૩૫-૩૬
આત્મજ્ઞાન વિના કરવામાં આવેલ કાયક્લેશ ધાન્યરહિત ખેતરની

રક્ષા કરવા સમાન વ્યર્થ છે ....................................................... ૬૭ .................... ૩૭
મુનિઓની પૂજા જિનાગમ અને જિનપૂજાની જેમ જ ફળપ્રદ છે .............. ૬૮ .................... ૩૭
તીર્થનું સ્વરૂપ ................................................................................. ૬૯ .................... ૩૮
રત્નત્રયધારક મુનિનો તિરસ્કાર કરનાર નરકના પાત્ર થાય છે .................. ૭૦ .................... ૩૮
મુનિઓની સ્તુતિ અસંભવ છે ............................................................ ૭૧ .................... ૩૮
વ્યવહારસમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ અને તે ત્રણે વિના મુક્તિની અસંભવના ..... ૭૨-૭૬ .......... ૩૯-૪૧
સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર મિથ્યા કહેવાય છે ......................... ૭૭ .................... ૪૧
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
[ ૬ ]