Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 404

 

background image
રત્નત્રય પ્રશંસા ............................................................................... ૭૮ .................... ૪૨
ઉક્ત સમ્યગ્દર્શનાદિ આત્મસ્વરૂપ છે ............................................... ૭૯ ........................ ૪૨
શુદ્ધનયનું આત્મતત્ત્વ અખંડ છે ...................................................... ૮૦ ........................ ૪૨
નિશ્ચય સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ ....................................................... ૮૧ ........................ ૪૩
ઉત્તમ ક્ષમાનું સ્વરૂપ .................................................................... ૮૨ ........................ ૪૩
ક્રોધ મુનિધર્મનો વિઘાતક છે ......................................................... ૮૩ ........................ ૪૪
ક્રોધના કારણો ઉપસ્થિત થતાં મુનિજન શું વિચાર કરે છે ................... ૮૪-૮૬ .............. ૪૪-૪૫
માર્દવ ધર્મનું સ્વરૂપ..................................................................... ૮૭-૮૮ ............. ૪૫-૪૬
આર્જવ ધર્મનું સ્વરૂપ ................................................................... ૮૯-૯૦ ................... ૪૬
સત્ય વચનનું સ્વરૂપ અને તેની ઉપાદેયતા ....................................... ૯૧-૯૩ .................. ૪૭
શૌચ ધર્મનું સ્વરૂપ અને બાહ્ય શૌચનું અકિંચિત્કરપણું ........................ ૯૪-૯૫ .................. ૪૮
સંયમનું સ્વરૂપ અને તેની ઉપાદેયતા ............................................... ૯૬-૯૭ .............. ૪૮-૪૯
તપનું સ્વરૂપ અને તેની ઉપાદેયતા .................................................. ૯૮-૧૦૦ ........... ૪૯-૫૧
ત્યાગ અને આકિંચન્યનું સ્વરૂપ ...................................................... ૧૦૧ ...................... ૫૧
મુનિઓની દુર્લભતા ..................................................................... ૧૦૨ ...................... ૫૨
મમત્વના અભાવમાં શરીર અને શાસ્ત્ર આદિને પરિગ્રહ કહી શકાતો નથી ૧૦૩ .................. ૫૨
બ્રહ્મચર્યનું સ્વરૂપ અને તેના ધારકોની પ્રશંસા ................................... ૧૦૪-૫ .................. ૫૩
આ દસ ધર્મ મોક્ષમહેલમાં જવા માટે નીસરણીના પગથિયા સમાન છે. ૧૦૬ ...................... ૫૪
સ્વાસ્થ્યનું સ્વરૂપ ......................................................................... ૧૦૭ ...................... ૫૪
ચિદ્રૂપનું સ્વરૂપ ........................................................................... ૧૦૮ ...................... ૫૫
મુક્તિનું સ્વરૂપ ........................................................................... ૧૦૯ ...................... ૫૫
અતીન્દ્રિય આત્મા સંબંધી કાંઈક કહેવાની પ્રતિજ્ઞા .............................. ૧૧૦ ...................... ૫૫
શૃંગારાદિ પ્રધાન કાવ્ય અને તેમની રચના કરનાર કવિઓની નિન્દા...... ૧૧૧-૧૩ ........... ૫૬-૫૭
સ્ત્રી શરીરનું સ્વરૂપ ..................................................................... ૧૧૪-૧૫ ................ ૫૭
સ્ત્રીની ભયંકરતા.......................................................................... ૧૧૬-૧૮................. ૫૮
મોહનો મહિમા દેખાડી તેના ત્યાગનો ઉપદેશ ................................... ૧૧૯-૨૩ ........... ૫૯-૬૦
વીતરાગ અને સર્વજ્ઞ આપ્તનું જ વચન પ્રમાણ હોઈ શકે છે,

તેમના વચનમાં સંદેહ કરવો એ મૂર્ખાઈ છે .............................. ૧૨૪-૨૫ ................. ૬૧
અનેક ભેદ-પ્રભેદરૂપ સમસ્ત શ્રુતમાં આત્માને જ ઉપાદેય કહ્યો છે. ....... ૧૨૬-૨૭.................. ૬૨
પરોક્ષ પદાર્થના વિષયમાં જિનવચનને પ્રમાણ માનવું જોઈએ ............... ૧૨૮ ....................... ૬૩
જ્ઞાનનો મહિમા .......................................................................... ૧૨૯-૩૧ ........... ૬૩-૬૪
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
[ ૭ ]