विषयाणां भोक्ता प्रसिद्ध इति ।।६८।।
मोहावच्छन्नत्वादुपजातविपरीताभिनिवेशः प्रत्यस्तमितसम्यग्ज्ञानज्योतिः सान्तमनन्तं वा संसारं લીધે કેવળ જીવ જ કર્મફળનો — કથંચિત્ આત્માના સુખદુઃખપરિણામોનો અને કથંચિત્ ઇષ્ટાનિષ્ટ વિષયોનો — ભોક્તા પ્રસિદ્ધ છે. ૬૮.
અન્વયાર્થઃ — [ एवं ] એ રીતે [ स्वकैः कर्मभिः ] પોતાનાં કર્મોથી [ कर्ता भोक्ता भवन् ] કર્તા-ભોક્તા થતો [ आत्मा ] આત્મા [ मोहसंछन्नः ] મોહાચ્છાદિત વર્તતો થકો [ पारम् अपारं संसारं ] સાંત અથવા અનંત સંસારમાં [ हिंडते ] પરિભ્રમણ કરે છે.
એ રીતે પ્રગટ પ્રભુત્વશક્તિને લીધે જેણે પોતાનાં કર્મો વડે ( – નિશ્ચયથી ભાવકર્મો અને વ્યવહારથી દ્રવ્યકર્મો વડે) કર્તૃત્વ અને ભોક્તૃત્વનો અધિકાર ગ્રહણ કર્યો છે એવા આ આત્માને, અનાદિ મોહાચ્છાદિતપણાને લીધે વિપરીત *અભિનિવેશ ઊપજ્યો હોવાથી સમ્યગ્જ્ઞાનજ્યોતિ અસ્ત થઈ ગઈ છે, તેથી તે સાંત અથવા અનંત *અભિનિવેશ = અભિપ્રાય; આગ્રહ.