૧૧
૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
स्कन्धाश्च स्कन्धदेशाः स्कन्धप्रदेशाश्च भवन्ति परमाणवः ।
इति ते चतुर्विकल्पाः पुद्गलकाया ज्ञातव्याः ।।७४।।
पुद्गलद्रव्यविकल्पादेशोऽयम् ।
पुद्गलद्रव्याणि हि कदाचित्स्कन्धपर्यायेण, कदाचित्स्कन्धदेशपर्यायेण, कदाचित्स्कन्ध-
प्रदेशपर्यायेण, कदाचित्परमाणुत्वेनात्र तिष्ठन्ति । नान्या गतिरस्ति । इति तेषां चतुर्विकल्प-
त्वमिति ।।७४।।
खंधं सयलसमत्थं तस्स दु अद्धं भणंति देसो त्ति ।
अद्धद्धं च पदेसो परमाणू चेव अविभागी ।।७५।।
स्कन्धः सकलसमस्तस्तस्य त्वर्धं भणन्ति देश इति ।
अर्धार्धं च प्रदेशः परमाणुश्चैवाविभागी ।।७५।।
पुद्गलद्रव्यविकल्पनिर्देशोऽयम् ।
અન્વયાર્થઃ — [ ते पुद्गलकायाः ] પુદ્ગલકાયના [ चतुर्विकल्पाः ] ચાર ભેદ
[ ज्ञातव्याः ] જાણવાઃ[ स्कन्धाः च ] સ્કંધો, [ स्कन्धदेशाः ] સ્કંધદેશો, [ स्कन्धप्रदेशाः ]
સ્કંધપ્રદેશો [ च ] અને [ परमाणवः भवन्ति इति ] પરમાણુઓ.
ટીકાઃ — આ, પુદ્ગલદ્રવ્યના ભેદોનું કથન છે.
પુદ્ગલદ્રવ્યો કદાચિત્ સ્કંધપર્યાયે, કદાચિત્ સ્કંધદેશરૂપ પર્યાયે, કદાચિત્
સ્કંધપ્રદેશરૂપ પર્યાયે અને કદાચિત્ પરમાણુપણે અહીં (લોકમાં) હોય છે; બીજી કોઈ
ગતિ નથી. એ પ્રમાણે તેમના ચાર ભેદો છે. ૭૪.
પૂરણ-સકળ તે ‘સ્કંધ’ છે ને અર્ધ તેનું ‘દેશ’ છે,
અર્ધાર્ધ તેનું ‘પ્રદેશ’ ને અવિભાગ તે ‘પરમાણુ’ છે. ૭૫.
અન્વયાર્થઃ — [ सकलसमस्तः ] સકળ-સમસ્ત (પુદ્ગલપિંડાત્મક આખી વસ્તુ)
તે [ स्क न्धः ] સ્કંધ છે, [ तस्य अर्धं तु ] તેના અર્ધને [ देशः इति भणन्ति ] દેશ કહે છે,
[ अर्धार्धं च ] અર્ધનું અર્ધ તે [ प्रदेशः ] પ્રદેશ છે [ च ] અને [ अविभागी ] અવિભાગી તે
[ परमाणुः एव ] ખરેખર પરમાણુ છે.
ટીકાઃ — આ, પુદ્ગલદ્રવ્યના ભેદોનું વર્ણન છે.