व्यक्त्याविर्भावतिरोभावाभ्यामपि च पूरणगलनोपपत्तेः परमाणवः पुद्गला इति निश्चीयन्ते । स्कन्धास्त्वनेकपुद्गलमयैकपर्यायत्वेन पुद्गलेभ्योऽनन्यत्वात्पुद्गला इति व्यवह्रियन्ते, तथैव च
અન્વયાર્થઃ — [ बादरसौक्ष्म्यगतानां ] બાદર ને સૂક્ષ્મપણે પરિણત [ स्कन्धानां ] સ્કંધોને [ पुद्गलः ] ‘પુદ્ગલ’ [ इति ] એવો [ व्यवहारः ] વ્યવહાર છે. [ ते ] તેઓ [ षट्प्रकाराः भवन्ति ] છ પ્રકારના છે, [ यैः ] જેમનાથી [ त्रैलोक्यं ] ત્રણ લોક [ निष्पन्नम् ] નિષ્પન્ન છે.
(૧) જેમાં ષટ્સ્થાનપતિત (છ સ્થાનોમાં સમાવેશ પામતી) વૃદ્ધિહાનિ થાય છે એવા સ્પર્શ-રસ-ગંધ-વર્ણરૂપ ગુણવિશેષોને લીધે (પરમાણુઓ) ‘પૂરણગલન’ ધર્મવાળા હોવાથી તથા (૨) સ્કંધવ્યક્તિના ( – સ્કંધપર્યાયના) આવિર્ભાવ અને તિરોભાવની અપેક્ષાએ પણ (પરમાણુઓમાં) ‘પૂરણ-ગલન’ ઘટતાં હોવાથી પરમાણુઓ નિશ્ચયે ‘૧પુદ્ગલો’ છે. સ્કંધો તો ૨અનેકપુદ્ગલમય એકપર્યાયપણાને લીધે પુદ્ગલોથી અનન્ય ૧. જેમાં (સ્પર્શ-રસ-ગંધ-વર્ણની અપેક્ષાએ તથા સ્કંધપર્યાયની અપેક્ષાએ) પૂરણ અને ગલન થાય તે
કૃશતા; હાનિ; ઘટાડો. [(૧) પરમાણુઓના વિશેષ ગુણો જે સ્પર્શ-રસ-ગંધ-વર્ણ છે તેમનામાં થતી
પૂરણ-ગલનધર્મવાળા છે. (૨) પરમાણુઓમાં સ્કંધરૂપ પર્યાયનો આવિર્ભાવ થવો તે પૂરણ છે અને
તિરોભાવ થવો તે ગલન છે; એ રીતે પણ પરમાણુઓમાં પૂરણ-ગલન ઘટે છે.] ૨. સ્કંધ અનેકપરમાણુમય એકપર્યાય છે તેથી તે પરમાણુઓથી અનન્ય છે; અને પરમાણુઓ તો પુદ્ગલો