Panchastikay Sangrah (Gujarati). Gatha: 132.

< Previous Page   Next Page >


Page 184 of 256
PDF/HTML Page 224 of 296

 

background image
૧૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
सुहपरिणामो पुण्णं असुहो पावं ति हवदि जीवस्स
दोण्हं पोग्गलमेत्तो भावो कम्मत्तणं पत्तो ।।१३२।।
शुभपरिणामः पुण्यमशुभः पापमिति भवति जीवस्य
द्वयोः पुद्गलमात्रो भावः कर्मत्वं प्राप्तः ।।१३२।।
पुण्यपापस्वरूपाख्यानमेतत
जीवस्य कर्तुः निश्चयकर्मतामापन्नः शुभपरिणामो द्रव्यपुण्यस्य निमित्तमात्रत्वेन
कारणीभूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भवति भावपुण्यम् एवं जीवस्य कर्तुर्निश्चयकर्मता-
मापन्नोऽशुभपरिणामो द्रव्यपापस्य निमित्तमात्रत्वेन कारणीभूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं
શુભ ભાવ જીવના પુણ્ય છે ને અશુભ ભાવો પાપ છે;
તેના નિમિત્તે પૌદ્ગલિક પરિણામ કર્મપણું લહે. ૧૩૨.
અન્વયાર્થઃ[ जीवस्य ] જીવના [ शुभपरिणामः ] શુભ પરિણામ [ पुण्यम् ] પુણ્ય
છે અને [ अशुभः ] અશુભ પરિણામ [ पापम् इति भवति ] પાપ છે; [ द्वयोः ] તે બંને
દ્વારા [ पुद्गलमात्रः भावः ] પુદ્ગલમાત્ર ભાવ [ कर्मत्वं प्राप्तः ] કર્મપણાને પામે છે (અર્થાત
જીવના પુણ્ય-પાપભાવના નિમિત્તે શાતા-અશાતાવેદનીયાદિ પુદ્ગલમાત્ર પરિણામ
વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે
).
ટીકાઃઆ, પુણ્ય-પાપના સ્વરૂપનું કથન છે.
જીવરૂપ કર્તાના *નિશ્ચયકર્મભૂત શુભપરિણામ દ્રવ્યપુણ્યને નિમિત્તમાત્રપણે
કારણભૂત છે તેથી ‘દ્રવ્યપુણ્યાસ્રવ’ના પ્રસંગને અનુસરીને (અનુલક્ષીને) તે
શુભપરિણામ ‘ભાવપુણ્ય’ છે. (શાતાવેદનીયાદિ દ્રવ્યપુણ્યાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં
જીવના શુભપરિણામ નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપુણ્યાસ્રવ’પ્રસંગની પાછળ પાછળ
તેના નિમિત્તભૂત શુભપરિણામને પણ ‘ભાવપુણ્ય’ એવું નામ છે.
) એવી રીતે જીવરૂપ
કર્તાના નિશ્ચયકર્મભૂત અશુભપરિણામ દ્રવ્યપાપને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી
‘દ્રવ્યપાપાસ્રવ’ના પ્રસંગને અનુસરીને (
અનુલક્ષીને) તે અશુભપરિણામ ‘ભાવપાપ’ છે.
*જીવ કર્તા છે અને શુભપરિણામ તેનું (અશુદ્ધનિશ્ચનયે) નિશ્ચયકર્મ છે.