Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 161 of 565
PDF/HTML Page 175 of 579

 

background image
અધિકાર-૧ઃ દોહા-૯૭ ]પરમાત્મપ્રકાશઃ [ ૧૬૧
लब्भइ यं परमात्मानं ध्यायमानानां परमपदं लभ्यते केन कारणभूतेन एक्कखणेण
एकक्षणेनान्तर्मुहूर्तेनापि तथाहि समस्तशुभाशुभसंकल्पविकल्परहितेन स्वशुद्धात्म-
तत्त्वध्यानेनान्तर्मुहूर्तेन मोक्षो लभ्यते तेन कारणेन तदेव निरन्तरं ध्यातव्यमिति तथा चोक्तं
बृहदाराधनाशास्त्रे षोडशतीर्थंकराणां एकक्षणे तीर्थकरोत्पत्तिवासरे प्रथमे श्रामण्यबोधसिद्धिः
अन्तर्मुहूर्तेन निर्वृत्ता अत्राह शिष्यः यद्यन्तर्मुहूर्तपरमात्मध्यानेन मोक्षो भवति तर्हि
इदानीमस्माकं तद्धयानं कुर्वाणानां किं न भवति परिहारमाह याद्रशं तेषां
प्रथमसंहननसहितानां शुक्लध्यानं भवति ताद्रशमिदानीं नास्तीति तथा चोक्त म्‘‘अत्रेदानीं
निषेधन्ति शुक्लध्यानं जिनोत्तमाः धर्मध्यानं पुनः प्राहुः श्रेणिभ्यां प्राग्विवर्तिनम् ।।’’ अत्र
बृहदाराधना-शास्त्रमें कहा है सोलह तीर्थंकरोंके एक ही समय तीर्थंकरोंके उत्पत्तिके दिन
पहले चारित्र ज्ञानकी सिद्धि हुई, फि र अंतर्मुहूर्तमें मोक्ष हो गया यहाँ पर शिष्य प्रश्न करता
है कि यदि परमात्माके ध्यानसे अंतर्मुहूर्तमें मोक्ष होता है, तो इस समय ध्यान करनेवाले हम
लोगोंको क्यों नहीं होता ? उसका समाधान इस तरह है
कि जैसा निर्विकल्प शुक्लध्यान
वज्रवृषभनाराचसंहननवालोंको चौथे कालमें होता है, वैसा अब नहीं हो सकता ऐसा ही दूसरे
ग्रंथोंमें कहा है‘‘अत्रेत्यादि’’ इसका अर्थ यह है, कि श्रीसर्वज्ञवीतरागदेव इस भरतक्षेत्रमें
इस पंचमकालमें शुक्लध्यानका निषेध करते हैं, इस समय धर्मध्यान हो सकता है, शुक्लध्यान
नहीं हो सकता
उपशमश्रेणी और क्षपकश्रेणी दोनों ही इस समय नहीं हैं, सातवाँ गुणस्थान
અન્તર્મુહૂર્તમાં મોક્ષ મળે છે તેથી તે જ નિરંતર ધ્યાવવા યોગ્ય છે. બૃહદારાધના શાસ્ત્રમાં પણ
કહ્યું છે કેઃ‘‘षोडशतीर्थंकराणां एकक्षणे तीर्थकरोत्पत्तिवासरे प्रथमे श्रामण्यबोधसिद्धिः अन्तर्मुहूर्तेन
निवृता (અર્થ :ૠષભનાથથી માંડીને શાંતિનાથ તીર્થંકર સુધી સોળ તીર્થંકરોને જે દિવસે
દિવ્યધ્વનિની ઉત્પત્તિ થઈ હતી તે પ્રથમ દિવસે બહુ મુનિઓને શ્રામણ્યબોધસિદ્ધિ (ચારિત્ર અને
કેવળજ્ઞાનની સિદ્ધિ) એક ક્ષણે-અન્તર્મુહૂર્તમાં-થઈ).
અહીં, શિષ્ય પ્રશ્ન કરે છે કેજો પરમાત્માના ધ્યાનથી અન્તર્મુહૂર્તમાં મોક્ષ થાય છે તો
અત્યારે તેનું ધ્યાન કરનારા અમને કેમ મોક્ષ થતો નથી?
તેનું સમાધાનઃપ્રથમ સંહનનવાળાને (વજ્રવૃષભનારાચસંહનનવાળા જીવોને) જેવું
શુક્લધ્યાન થાય છે તેવું શુક્લધ્યાન અત્યારે થતું નથી, (શ્રી રામસેનકૃત તત્ત્વાનુશાસન ગાથા
૮૩માં) કહ્યું પણ છે કે
‘‘अत्रेदानीं निषेधन्ति शुक्लध्यानं जिनोत्तमाः धर्मध्यानं पुनः प्राहुः श्रेणिभ्यां
प्राग्विवर्तिनाम् ।।’’ અર્થસર્વજ્ઞવીતરાગજિનવરદેવે આ ભરતક્ષેત્રમાં અત્યારે (આ પંચમકાળમાં)
૧. પાઠાન્તરઃकारणभूतेन=करणभूतेन
૨. આ ગાથા સંસ્કૃત ટીકાવાળી ભગવતી આરાધનામાં પાન ૧૭૭૧, ગાથા ૨૨૨૮માં છે.