Parmatma Prakash (Gujarati Hindi). Gatha: 194 (Adhikar 2).

< Previous Page   Next Page >


Page 524 of 565
PDF/HTML Page 538 of 579

 

background image
૫૨૪ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૯૩
परब्रह्मशब्दवाच्यं निजदेहस्थं केवलज्ञानाद्यनन्तगुणस्वभावं परमात्मस्वरूपम् किं कृत्वा पूर्वम्
परम-समाहि धरेवि वीतरागतात्त्विकचिदानन्दैकानुभूतिरूपं परमसमाधिं धृत्वा ते पूर्वोक्त -
शुद्धात्मभावनारहिताः पुरुषाः
सहंति सहन्ते
कानि कर्मतापन्नानि भव-दुक्खइं वीतराग-
परमाह्लादरूपात् पारमार्थिकसुखात् प्रतिपक्षभूतानि नरनारकादिभवदुःखानि कतिसंख्योपेतानि
बहुविहइं शारीरमानसादिभेदेन बहुविधानि कियन्तं कालम् कालु अणंतु अनन्तकाल-
पर्यन्तमिति अत्रेदं व्याख्यानं ज्ञात्वा निजशुद्धात्मनि स्थित्वा रागद्वेषादिसमस्तविभावत्यागेन
भावना कर्तव्येति तात्पर्यम् ।।१९३।।
अथ
३२५) जामु सुहासुह-भावडा णवि सयल वि तुट्टंति
परमसमाहि ण तामुमणि केवलि एहु भणंति ।।१९४।।
પરમસમાધિને ધારણ કરીને પરમ બ્રહ્મને-‘પરબ્રહ્મ’ શબ્દથી વાચ્ય એવા, નિજદેહમાં રહેલા,
કેવળજ્ઞાનાદિ અનંતગુણસ્વભાવવાળા પરમાત્મસ્વરૂપને-પામતા નથી (જાણતા નથી) તેઓ
પૂર્વોક્ત શુદ્ધ આત્માની ભાવનાથી રહિત પુરુષો-વીતરાગ પરમ આહ્લાદરૂપ પારમાર્થિક
સુખથી પ્રતિપક્ષભૂત, શારીરિક, માનસિક આદિ અનેક પ્રકારનાં ભવદુઃખોને સહે છે.
અહીં, આ વ્યાખ્યાન જાણીને નિજ શુદ્ધ આત્મામાં સ્થિત થઈને રાગદ્વેષાદિ સમસ્ત
વિભાવના ત્યાગ વડે (આત્મ) ભાવના કરવી જોઈએ, એવું તાત્પર્ય છે. ૧૯૩.
વળી (હવે એમ કહે છે કે જ્યાં સુધી આ જીવના બધા શુભાશુભ ભાવો દૂર
ન થાય ત્યાં સુધી પરમસમાધિ થઈ શકતી નથી.)ઃ
हैं, नाना प्रकारके दुःखोंको अज्ञानी जीव भोगता है ये दुःख वीतराग परम आह्लादरूप जो
पारमार्थिकसुख उससे विमुख हैं यह जीव अनन्तकाल तक निजस्वरूपके ज्ञान बिना
चारों गतियोंके नाना प्रकारके दुःख भोग रहा है ऐसा व्याख्यान जानकर निज शुद्धात्ममें
स्थिर होके राग द्वेषादि समस्त विभावोंका त्यागकर निज स्वरूपकी ही भावना करनी
चाहिये
।।१९३।।
आगे यह कहते हैं, कि जब तक इस जीवके शुभाशुभ भाव सब दूर न हों, तब तक
परमसमाधि नहीं हो सकती