Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 552 of 565
PDF/HTML Page 566 of 579

 

background image
૫૫૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૨૧૪
बोहो केवलज्ञानाभिधानः कोऽप्यपूर्वो बोधः कथंभूतः सिव-सरूवो शिवशब्दवाच्यं यदनन्तसुखं
तत्स्वरूपः पुनरपि कथंभूतः दुल्लहो जो हु लोए दुर्लभो दुष्प्राप्यः यः स्फु टम् क्व लोके
केषां दुर्लभः विसय-सुह-रयाणं विषयसुखातीतपरमात्मभावनोत्पन्नपरमानन्दैकरूपसुखास्वाद-
रहितत्वेन पञ्चेन्द्रियविषयासक्तानामिति भावार्थः ।।२१४।।
इति ‘परु जाणंतु वि परममुणि परसंसग्गु चयंति’ इत्याद्येकाशीतिसूत्रपर्यन्तं
सामान्यभेदभावना तदनन्तरं ‘परमसमाहि’ इत्यादि चतुर्विंशतिसूत्रपर्यन्तं महास्थलं, तदनन्तरं
वृत्तद्वयं चेति सर्वसमुदायेन सप्ताधिकसूत्रशतेन द्वितीयमहाधिकारे चूलिका गतेति
।। एवमत्र
परमात्मप्रकाशाभिधानग्रन्थेन प्रथमस्तावत् ‘जे जाया झाणग्गियए’ इत्यादि त्रयोविंशत्यधिक-
सूत्रशतेन प्रक्षेपकत्रयसहितेन प्रथममहाधिकारो गतः
तदनन्तरं चतुर्दशाधिकशतद्वयेन प्रक्षेपक-
पञ्चकसहितेन द्वितीयोऽपि महाधिकारो गतः एवं पञ्चाधिकचत्वारिंशत्सहितशतत्रय-
जो परमात्मतत्त्व [दुर्लभः ] महा दुर्लभ है
भावार्थ :इस लोकमें विषयी जीव जिसको नहीं पा सकते, ऐसा वह परमात्मतत्त्व
जयवंत होवे ।।२१४।।
इसप्रकार परमात्मप्रकाश ग्रंथमें पहले ‘जे जाया झाणग्गियए’ इत्यादि एकसौ
तेबीस दोहे तीन प्रक्षेपकों सहित ऐसे १२६ दोहोंमें पहला अधिकार समाप्त हुआ एकसौ
चौदह ११४ दोहे तथा ५ प्रक्षेपक सहित ११९ दोहोंमें दूसरा महाधिकार कहा और ‘परु
जाणंतु वि’ इत्यादि एकसौ सात १०७ दोहोंमें तीसरा महाधिकार कहा प्रक्षेपक और
દિવ્યયોગ જયવંત વર્તો. (૩) વિષયસુખથી રહિત એવા પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન
પરમાનંદ જેનું એક રૂપ છે એવા સુખના આસ્વાદથી રહિત એવા પંચેન્દ્રિય વિષયોમાં આસક્ત
જીવોને લોકમાં ખરેખર જે દુષ્પ્રાપ્ય છે એવો, ‘શિવ’ શબ્દથી વાચ્ય એવું જે અનંતસુખ તે
સ્વરૂપ કેવળજ્ઞાન નામનો કોઈ અપૂર્વ બોધ છે તે લોકમાં જયવંત વર્તો. ૨૧૪.
એ પ્રમાણે ‘परु जाणंतु वि परममुणि परसंसग्गु चयंति’ ઇત્યાદિ ૮૧ સૂત્ર સુધી
સામાન્યભેદભાવના, તેના પછી ‘परमसमाहि’ ઇત્યાદિ ૨૪ સૂત્ર સુધી મહાસ્થળ, તેના પછી બે
છંદ એમ સર્વ મળી ૧૦૭ સૂત્રથી બીજા મહાધિકરણમાં ચૂલિકા સમાપ્ત થઈ.
એ પ્રમાણે આ પરમાત્મપ્રકાશ નામના ગ્રંથમાં પ્રથમ તો ‘जे जाया झाणग्गियए’
ઇત્યાદિ ૧૨૩ ત્રણ પ્રક્ષેપક સહિત (૧૨૬) દોહાસૂત્રથી પહેલો મહાધિકાર સમાપ્ત થયો.
ત્યારપછી ૨૧૪ પાંચ પ્રક્ષેપક સહિત (૨૧૯) દોહાસૂત્રથી બીજો મહાધિકાર સમાપ્ત થયો.