ટીકાકારનું અંતિમ કથન ]પરમાત્મપ્રકાશઃ [ ૫૫૩
प्रमितश्रीयोगीन्द्रदेवविरचितदोहकसूत्राणांविवरणभूता परमात्मप्रकाशवृत्तिः समाप्ता ।।
[टीकाकारस्यान्तिमकथनम्]
अत्र ग्रन्थे प्रचुरणे पदानां सन्धिर्न कृतः, वाक्यानि च भिन्नभिन्नानि कृतानि सुखबोधार्थम् ।
किं च परिभाषासूत्रं पदयोः संधिर्विवक्षितो न समासान्तरं तयोः तेन कारणेन
लिङ्गवचनक्रियाकारकसंधिसमासविशेष्यविशेषणवाक्यसमाप्त्यादिकं दूषणमत्र न ग्राह्यं विद्वद्भिरिति ।
इदं परमात्मप्रकाशवृत्तेर्व्याख्यानं ज्ञात्वा किं कर्तव्यं भव्यजनैः । सहजशुद्धज्ञानानन्दैक-
स्वभावोऽहं, निर्विकल्पोऽहं, उदासीनोऽहं, निजनिरञ्जनशुद्धात्मसम्यक्श्रद्धान ज्ञानानुष्ठानरूप-
अन्तके दो छन्द उन सहित तीनसौ पैंतालीस ३४५ दोहोंमें परमात्मप्रकाशका व्याख्यान
ब्रह्मदेवकृत टीका सहित समाप्त हुआ ।
[टीकाकारका अंतिम कथन ।]
इस ग्रंथमें बहुधा पदोंकी संधि नहीं की, और वचन भी जुदे-जुदे सुखसे समझनेके
लिये रक्खे गये हैं, समझनेके लिये कठिन संस्कृत नहीं रक्खी, इसलिये यहाँ लिंग, वचन,
क्रिया, कारक, संधि, समास, विशेष्य, विशेषणके दोष न लेना । जो पंडितजन विशेषज्ञ हैं,
वे ऐसा समझें, कि यह ग्रंथ बालबुद्धियोंके समझानेके लिये सुगम किया है । इस
परमात्मप्रकाशकी टीकाका व्याख्यान जानकर भव्यजीवोंको ऐसा विचार करना चाहिये, कि मैं
એ પ્રમાણે શ્રીયોગીન્દ્રદેવ વિરચિત ૩૪૫ દોહાસૂત્રોની વિવરણરૂપ પરમાત્મપ્રકાશની
વૃત્તિ (શ્રી બ્રહ્મદેવકૃત ટીકા સહિત) સમાપ્ત થઈ.
[ટીકાકારનું અંતિમ કથન]
સહેલાઈથી સમજાય તે માટે આ ગ્રંથમાં ઘણું કરીને પદોની સંધિ કરી નથી, અને વાક્યો
જુદાં જુદાં કર્યાં છે. વળી સૂત્રની પરિભાષામાં પદોની સંધિ તેના સમાસની વચ્ચે વિવક્ષિત નથી
તેથી લિંગ, વચન, ક્રિયા, કારક, સંધિ, સમાસ, વિશેષ્ય, વિશેષણ, વાક્યસમાપ્તિ આદિના દોષ
વિદ્વાનોએ ન ગ્રહવા.
આ પરમાત્મપ્રકાશ વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ શું કરવું? તો આ
પરમાત્મપ્રકાશની વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ એવો વિચાર કરવો જોઈએ કે