ज्ञानेन स्वसंवेद्यो गम्यः प्राप्यो भरितावस्थोऽहं, रागद्वेषमोहक्रोधमानमायालोभपञ्चेन्द्रियविषय-
व्यापारमनवचनकायव्यापारभावकर्मद्रव्यकर्मनोकर्मख्यातिपूजालाभ
कायैः कृतकारितानुमतैश्च शुद्धनिश्चयनयेन
-અનુમોદનથી ઉદાસીન છું. નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યક્શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યગ્અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ
સુખાનુભૂતિમાત્ર લક્ષણવાળા સ્વસંવેદનજ્ઞાનથી સ્વસંવેદ્ય, ગમ્ય, પ્રાપ્ય એવો પરિપૂર્ણ હું છું. રાગ,
દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઇન્દ્રિયોના વિષયવ્યાપાર, મનવચનકાયાના વ્યાપાર,
ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ખ્યાતિ, પૂજા, લાભ, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની
આકાંક્ષારૂપ નિદાન, માયા, મિથ્યાત્વ, એ ત્રણે શલ્ય આદિ સર્વ વિભાવપરિણામોથી રહિત-શૂન્ય
-હું છું. સર્વ જીવો પણ આવા જ છે, એવી નિરંતર ભાવના કરવી. ૪૦૦૦
सम्यग्ज्ञान और सम्यक् चारित्ररूप निश्चयरत्नत्रयमयी निर्विकल्पसमाधिसे उत्पन्न वीतराग
सहजानंदरूप आनंदानुभूतिमात्र जो स्वसंवेदनज्ञान उससे गम्य हूँ, अन्य उपायोंसे गम्य नहीं हूँ
लाभ, देखे, सुने और अनुभवे भोगोंकी वाँछारूप निदानबंध, माया मिथ्या ये तीन शल्यें इत्यादि
विभाव परिणामोंसे रहित सब प्रपंचोंसे रहित मैं हूँ