૧૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે, જુતાંને યોગ્ય છે. જડની પરીક્ષામાં રોકાઈને ભાઈ! શું તારે નરકમાં જવું છે?
આવી વાત છે ભાઈ! પોતાના શુદ્ધ ચૈતન્યહીરાની જેણે કિંમત કરી નથી તેઓ આ અવસર પૂરો થતાં કયાંય નરક-નિગોદમાં ચાલ્યા જશે. (અનંતકાળે પણ આવો અવસર નહિ આવે).
[પ્રવચન નં. ૨૭પ થી ૨૭૭ *દિનાંક ૨૮-૧૨-૭૬ થી ૩૦-૧૨-૭૬]