Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2539 of 4199

 

સમયસાર ગાથા ર૪૮-ર૪૯] [પ૯ એનું આયુષ્ય પૂરું થતાં મરશે, હું તો નિમિત્તમાત્ર છું. તેને જે મારવાનો વિકલ્પ આવ્યો છે તે અસ્થિરતાનો-ચારિત્રનો દોષ છે, પણ મિથ્યાત્વનો દોષ નથી. જ્યારે અજ્ઞાની તો એથી વિપરીત એમ માને છે કે-આ મારું કાર્ય છે, આ મેં કર્યું છે, હું તે કરી શકું છું ને કર્યું છે. આવો વિપરીત અભિપ્રાય છે તેથી તે નિમિત્તકર્તા કહેવાય છે.

[પ્રવચન નં. ૩૧૩ (શેષ) ૩૧૪ * દિનાંક ૭-૨-૭૭ અને ૮-૨-૭૭]