Pravachan Ratnakar (Gujarati). Gatha: 254-256.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2561 of 4199

 

ગાથા ૨પ૪ થી ૨પ૬
कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे।
कम्मं च ण देसि तुमं दुक्खिदसुहिदा कह कया ते।। २५४।।
कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे।
कम्मं च ण दिंति तुहं कदोसि कहं दुक्खिदो तेहिं।। २५५।।
कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे।
कम्मं च ण दिंति तुहं कह तं सुहिदो कदो तेहिं।। २५६।।
कर्मोदयेन जीवा दुःखेतसुखिता भवन्ति यदि सर्वे।
कर्म च न ददासि त्वं दुःखितसुखिताः कथं कृतास्ते।। २५४।।
कर्मोदयेन जीवा दुःखितसुखिता भवन्ति यदि सर्वे।
कर्म च न ददति तव कृतोऽसि कथं दुःखितस्तैः।। २५५।।
कर्मोदयेन जीवा दुःखितसुखिता भवन्ति यदि सर्वे।
कर्म च न ददति तव कथं त्वं सुखितः कृतस्तैः।। २५६।।
હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ-
જ્યાં કર્મ–ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી થતા,
તું કર્મ તો દેતો નથી, તેં કેમ દુખિત–સુખી કર્યા? ૨પ૪.
જ્યાં કર્મ–ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને,
તે કર્મ તુજ દેતા નથી, તો દુખિત કેમ કર્યો તને? ૨પપ.
જ્યાં કર્મ–ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને,
તે કર્મ તુજ દેતા નથી, તો સુખિત કેમ કર્યો તને? ૨પ૬.
ગાથાર્થઃ– [यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી

[दुःखितसुखिताः] દુઃખી-સુખી [भवन्ति] થાય છે, [च] અને [त्वं] તું [कर्म] તેમને કર્મ તો [न ददासि] દેતો નથી, તો (હે ભાઈ!) તેં [ते] તેમને [दुःखितसुखिताः] દુઃખી-સુખી [कथं कृताः] કઈ રીતે કર્યા?