સમયસાર ગાથા-૨૯૪ ] [ ૪૧૯
હા, તોય; અંદર જ્ઞાનાનંદસ્વરૂપ લક્ષ્મીને ઓળખ્યા વિના આ બહારની લક્ષ્મી- ધૂળના પતિ બધા કૂડ-કપટના પરિણામને લીધે ઢોરમાં જ જશે. અહા! અને જેઓ ઈંડા આદિ માંસાહાર કરે છે તેઓનું સ્થાન નરકાદિ જ છે. અરરર! જેને અડાય નહિ તેને ભોજનમાં લેવું એ તો મહાપાપ છે. લ્યો, કળશ પૂરો થયો.
[પ્રવચન નં. ૩૪૯ થી ૩પ૩ (ચાલુ)]
ॐ ॐ ॐ