ગાથા ૩૦૧ થી ૩૦૩
थेपादी अवराहे जो कुव्वदि सो उ संकिदो भमदि।
मा बज्झेज्जं केण वि चोरो त्ति जणम्हि वियरंतो।। ३०१।।
जो ण कुणदि अवराहे सो णिस्संको दु जणवदे भमदि।
ण वि तस्स बज्झिदुं जे चिंता उप्पज्जदि कयाइ।। ३०२।।
एवम्हि सावराहो बज्झामि अहं तु संकिदो चेदा।

जइ पुण णिरावराहो णिस्संकोहं ण बज्झामि।। ३०३।।
स्तेयादीनपराधान् यः करोति स तु शङ्कितो भ्रमति।
मा बध्ये केनापि चौर इति जने विचरन्।। ३०१।।
यो न करोत्यपराधान् स निरशङ्कस्तु जनपदे भ्रमति।
नापि तस्य बद्धुं यच्चिन्तोत्पद्यते कदाचित्।। ३०२।।
एवमस्मि सापराधो बध्येऽहं तु शङ्कितश्चेतयिता।
यदि पुनर्निरपराधो निरशङ्कोऽहं न बध्ये।। ३०३।।

હવે આ કથનને દ્રષ્ટાંતપૂર્વક ગાથામાં કહે છેઃ-
અપરાધ ચૌર્યાદિક કરે જે પુરુષ તે શંક્તિ ફરે,
કે લોકમાં ફરતાં રખે કો ચોર જાણી બાંધશે; ૩૦૧.
અપરાધ જે કરતો નથી, નિઃશંક લોક વિષે ફરે,
‘બંધાઉં હું’ એવી કદી ચિંતા ન થાયે તેહને. ૩૦૨.
ત્યમ આતમા અપરાધી ‘હું બંધાઉં’ એમ સશંક છે,
ને નિરપરાધી જીવ ‘નહિ બંધાઉં’ એમ નિઃશંક છે. ૩૦૩.

ગાથાર્થઃ– [यः] જે પુરુષ [स्तेयादीन् अपराधान्] ચોરી આદિ અપરાધો
[करोति] કરે છે [सः तु] તે ‘[जने विचरन्] લોકમાં ફરતાં [मा] રખે [केन अपि] મને કોઈ [चौरः इति] ચોર જાણીને [बध्ये] બાંધશે-પકડશે’ એમ [शङ्कितः भ्रमति] શંક્તિ ફરે છે; [यः] જે પુરુષ [अपराधान्] અપરાધ [न करोति] કરતો નથી