ગાથા ૩૮૭ થી ૩૮૯
वेदंतो कम्मफलं अप्पाणं कुणदि जो दु कम्मफलं ।
सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं।। ३८७।।
वेदंतो कम्मफलं मए कदं मुणदि जो दु कम्मफलं ।
सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं।। ३८८।।
वेदंतो कम्मफलं सुहिदो दुहिदो य हवदि जो चेदा ।
सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं।। ३८९।।

वेदयमानः कर्मफलमात्मानं करोति यस्तु कर्मफलम् ।
स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम्।। ३८७।।
वेदयमानः कर्मफलं मया कृतं जानाति यस्तु कर्मफलम् ।
स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम्।। ३८८।।

હવે આ કથનને ગાથા દ્વારા કહે છેઃ-
જે કર્મફળને વેદતો નિજરૂપ કરમફળને કરે,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મને–દુખબીજને; ૩૮૭.
જે કર્મફળને વેદતો જાણે ‘કરમફળ મેં કર્યું’,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મને–દુખબીજને; ૩૮૮.
જે કર્મફળને વેદતો આત્મા સુખી–દુખી થાય છે,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મને–દુખબીજને. ૩૮૯.

ગાથાર્થઃ– [कर्मफलम् वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः तु] જે આત્મા
[कर्मफलम्] કર્મફળને [आत्मानं करोति] પોતારૂપ કરે છે (-માને છે), [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्] આઠ પ્રકારના કર્મને- [दुःखस्य बीजं] દુઃખના બીજને- [बध्नाति] બાંધે છે.
[कर्मफलं वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः तु] જે આત્મા [कर्मफलम्