Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3734 of 4199

 

સમયસાર ગાથા-૪૧૩ઃ ૨૮૩

એટલું; એનાથી મોક્ષમાર્ગ છે એમ તે જાણતો-માનતો નથી. ભાઈ! વ્યવહાર છે એને ન જાણે-માને તો એકાન્ત થઈ જાય. વ્યવહાર જાણવા માટે પ્રયોજન-વાન છે, પણ તે આદરવાલાયક નથી.

અજ્ઞાની ક્રિયાકાંડના મમત્વ વડે અંધ છે. તે વ્યવહારને જ પરમાર્થ માનતો હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. હવે આમ છે તો પછી તેને શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય?

(પ્રવચન નં. પ૦૪ થી પ૦૭ * દિનાંક ૨૬-૧૧-૭૭ થી ૨૯-૧૧-૭૭)