Pravachansar (Gujarati). Gatha: 46.

< Previous Page   Next Page >


Page 77 of 513
PDF/HTML Page 108 of 544

 

background image
अथ केवलिनामिव सर्वेषामपि स्वभावविघाताभावं निषेधयति
जदि सो सुहो व असुहो ण हवदि आदा सयं सहावेण
संसारो वि ण विज्जदि सव्वेसिं जीवकायाणं ।।४६।।
यदि स शुभो वा अशुभो न भवति आत्मा स्वयं स्वभावेन
संसारोऽपि न विद्यते सर्वेषां जीवकायानाम् ।।४६।।
यदि खल्वेकान्तेन शुभाशुभभावस्वभावेन स्वयमात्मा न परिणमते तदा सर्वदैव सर्वथा
निर्विघातेन शुद्धस्वभावेनैवावतिष्ठते तथा च सर्व एव भूतग्रामाः समस्तबन्धसाधन-
शून्यत्वादाजवंजवाभावस्वभावतो नित्यमुक्ततां प्रतिपद्येरन् तच्च नाभ्युपगम्यते आत्मनः
कृते सति दूषणद्वारेण परिहारं ददाति ---जदि सो सुहो व असुहो ण हवदि आदा सयं सहावेण यथैव
शुद्धनयेनात्मा शुभाशुभाभ्यां न परिणमति तथैवाशुद्धनयेनापि स्वयं स्वकीयोपादानकारणेन
स्वभावेनाशुद्धनिश्चयरूपेणापि यदि न परिणमति तदा
किं दूषणं भवति संसारो वि ण विज्जदि
निस्संसारशुद्धात्मस्वरूपात्प्रतिपक्षभूतो व्यवहारनयेनापि संसारो न विद्यते केषाम् सव्वेसिं जीवकायाणं
सर्वेषां जीवसंघातानामिति तथा हि --आत्मा तावत्परिणामी, स च कर्मोपाधिनिमित्ते सति
स्फ टिकमणिरिवोपाधिं गृह्णाति, ततः कारणात्संसाराभावो न भवति अथ मतम् ---संसाराभावः
હવે કેવળીભગવંતોની માફક બધાય જીવોને સ્વભાવવિઘાતનો અભાવ હોવાનું નિષેધે
છેઃ
આત્મા સ્વયં નિજ ભાવથી જો શુભ -અશુભ બને નહીં,
તો સર્વ જીવનિકાયને સંસાર પણ વર્તે નહીં! ૪૬.
અન્વયાર્થઃ[यदि] જો એમ માનવામાં આવે કે [सः आत्मा] આત્મા [स्वयं]
સ્વયં [स्वभावेन] સ્વભાવથી (-પોતાના ભાવથી) [शुभः वा अशुभः] શુભ કે અશુભ [
भवति] થતો નથી (અર્થાત્ શુભાશુભ ભાવે પરિણમતો જ નથી) [सर्वेषां जीवकायानां] તો
સર્વ જીવનિકાયોને [संसारः अपि] સંસાર પણ [न विद्यते] વિદ્યમાન નથી એમ ઠરે!
ટીકાઃજો એકાંતે એમ માનવામાં આવે કે શુભાશુભભાવરૂપ સ્વભાવે (-પોતાના
ભાવે) સ્વયં આત્મા પરિણમતો નથી, તો સદાય સર્વથા નિર્વિઘાત શુદ્ધસ્વભાવે જ અવસ્થિત
છે એમ ઠરે; અને એ રીતે બધાય જીવસમૂહો, સમસ્ત બંધકારણોથી રહિત ઠરવાથી સંસાર-
અભાવરૂપ સ્વભાવને લીધે નિત્યમુક્તપણાને પામે અર્થાત
્ નિત્યમુક્ત ઠરે! પરંતુ તે તો
સ્વીકારી શકાતું નથી; કારણ કે આત્મા પરિણામધર્મવાળો હોવાથી, જેમ સ્ફટિકને જાસુદ-
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૭૭