आत्मा हि तावत्स्वयं ज्ञानमयत्वे सति ज्ञातृत्वात् ज्ञानमेव । ज्ञानं तु प्रत्यात्मवर्ति प्रतिभासमयं महासामान्यम् । तत्तु प्रतिभासमयानन्तविशेषव्यापि । ते च सर्वद्रव्यपर्याय- सकलाखण्डैककेवलज्ञानरूपमात्मानमपि न जानाति । तत एतत्स्थितं यः सर्वं न जानाति स आत्मानमपि न जानातीति ।।४८।। अथैकमजानन् सर्वं न जानातीति निश्चिनोति --दव्वं द्रव्यं अणंतपज्जयं अनन्तपर्यायं एगं एकं अणंताणि दव्वजादीणि अनन्तानि द्रव्यजातीनि जो ण विजाणदि यो न विजानाति જ પૂર્ણ રીતે અનુભવતો — જાણતો નથી. આ રીતે સિદ્ધ થયું કે જે સર્વને જાણતો નથી તે એકને — પોતાને — (પૂર્ણ રીતે) જાણતો નથી. ૪૮.
*અન્વયાર્થઃ — [यदि] જો [ अनन्तपर्यायं ] અનંત પર્યાયવાળા [एकं द्रव्यं ] એક દ્રવ્યને (-આત્મદ્રવ્યને) [अनन्तानि द्रव्यजातानि] તથા અનંત દ્રવ્યસમૂહને [युगपद् ] યુગપદ્ [न विजानाति] જાણતો નથી [सः] તો તે (પુરુષ) [सर्वाणि] સર્વને ( – અનંત દ્રવ્યસમૂહને) [कथं जानाति] કઈ રીતે જાણી શકે? (અર્થાત્ જે આત્મદ્રવ્યને ન જાણતો હોય તે સમસ્ત દ્રવ્યસમૂહને ન જાણી શકે.)
ટીકાઃ — પ્રથમ તો આત્મા ખરેખર સ્વયં જ્ઞાનમય હોવાથી જ્ઞાતાપણાને લીધે જ્ઞાન જ છે; અને જ્ઞાન દરેક આત્મામાં વર્તતું ( – રહેલું) પ્રતિભાસમય મહાસામાન્ય છે. તે (પ્રતિભાસમય મહાસામાન્ય) પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું છે; અને તે વિશેષોનાં
* આ ગાથાનો બીજી રીતે અન્વયાર્થઃ — [यदि] જો [अनन्तपर्यायं ] અનંત પર્યાયવાળા [एकं द्रव्यं ] એક દ્રવ્યને (-આત્મદ્રવ્યને) [न विजानाति] જાણતો નથી [सः] તો તે (પુરુષ) [ युगपद् ] યુગપદ્ [सर्वाणि अनन्तानि द्रव्यजातानि] સર્વ અનંત દ્રવ્યસમૂહને [कथं जानाति] કઈ રીતે જાણી શકે?