अथ क्रमकृतप्रवृत्त्या ज्ञानस्य सर्वगतत्वं न सिद्धयतीति निश्चिनोति —
उपज्जदि जदि णाणं कमसो अट्ठे पडुच्च णाणिस्स ।
तं णेव हवदि णिच्चं ण खाइगं णेव सव्वगदं ।।५०।।
उत्पद्यते यदि ज्ञानं क्रमशोऽर्थान् प्रतीत्य ज्ञानिनः ।
तन्नैव भवति नित्यं न क्षायिकं नैव सर्वगतम् ।।५०।।
ज्ञेयभूतानां परिच्छेदका ग्राहकाः । अखण्डैकप्रतिभासमयं यन्महासामान्यं तत्स्वभावमात्मानं योऽसौ
प्रत्यक्षं न जानाति स पुरुषः प्रतिभासमयेन महासामान्येन ये व्याप्ता अनन्तज्ञानविशेषास्तेषां
विषयभूताः येऽनन्तद्रव्यपर्यायास्तान् कथं जानाति, न कथमपि । अथ एतदायातम् — यः आत्मानं न
जानाति स सर्वं न जानातीति । तथा चोक्तम् --‘‘एको भावः सर्वभावस्वभावः सर्वे भावा
एकभावस्वभावाः । एको भावस्तत्त्वतो येन बुद्धः सर्वे भावास्तत्त्वतस्तेन बुद्धाः ।।’’ अत्राह शिष्य : –
आत्मपरिज्ञाने सति सर्वपरिज्ञानं भवतीत्यत्र व्याख्यातं, तत्र तु पूर्वसूत्रे भणितं सर्वपरिज्ञाने
सत्यात्मपरिज्ञानं भवतीति । यद्येवं तर्हि छद्मस्थानां सर्वपरिज्ञानं नास्त्यात्मपरिज्ञानं कथं भविष्यति,
आत्मपरिज्ञानाभावे चात्मभावना कथं, तदभावे केवलज्ञानोत्पत्तिर्नास्तीति । परिहारमाह —
परोक्षप्रमाणभूतश्रुतज्ञानेन सर्वपदार्था ज्ञायन्ते । कथमिति चेत् --लोकालोकादिपरिज्ञानं व्याप्तिज्ञानरूपेण
छद्मस्थानामपि विद्यते, तच्च व्याप्तिज्ञानं परोक्षाकारेण केवलज्ञानविषयग्राहकं कथंचिदात्मैव भण्यते ।
ભાવાર્થઃ — ૪૮ ને ૪૯મી ગાથામાં એમ દર્શાવ્યું કે જે સર્વને જાણતો નથી તે
પોતાને જાણતો નથી, અને જે પોતાને જાણતો નથી તે સર્વને જાણતો નથી. પોતાનું જ્ઞાન
અને સર્વનું જ્ઞાન એકીસાથે જ હોય છે. પોતે અને સર્વ — એ બેમાંથી એકનું જ્ઞાન હોય
અને બીજાનું ન હોય એ અસંભવિત છે.
આ કથન એકદેશ જ્ઞાનની અપેક્ષાથી નથી પરંતુ પૂર્ણ જ્ઞાનની (કેવળજ્ઞાનની)
અપેક્ષાથી છે. ૪૯.
હવે ક્રમે પ્રવર્તતા જ્ઞાનનું સર્વગતપણું સિદ્ધ થતું નથી એમ નક્કી કરે છેઃ —
જો જ્ઞાન ‘જ્ઞાની’નું ઊપજે ક્રમશઃ અરથ અવલંબીને,
તો નિત્ય નહિ, ક્ષાયિક નહિ ને સર્વગત નહિ જ્ઞાન એ. ૫૦.
અન્વયાર્થઃ — [यदि] જો [ज्ञानिनः ज्ञानं ] આત્માનું જ્ઞાન [क्रमशः] ક્રમશઃ [अर्थान्
प्रतीत्य] પદાર્થોને અવલંબીને [उत्पद्यते] ઉત્પન્ન થતું હોય [तद् ] તો તે (જ્ઞાન) [न एव नित्यं
भवति] નિત્ય નથી, [न क्षायिकं ] ક્ષાયિક નથી, [न एव सर्वगतम् ] સર્વગત નથી.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૮૫