अथ केवलस्यापि परिणामद्वारेण खेदस्य संभवादैकान्तिकसुखत्वं नास्तीति
प्रत्याचष्टे —
जं केवलं ति णाणं तं सोक्खं परिणमं च सो चेव ।
खेदो तस्स ण भणिदो जम्हा घादी खयं जादा ।।६०।।
यत्केवलमिति ज्ञानं तत्सौख्यं परिणामश्च स चैव ।
खेदस्तस्य न भणितो यस्मात् घातीनि क्षयं जातानि ।।६०।।
अत्र को हि नाम खेदः कश्च परिणामः कश्च केवलसुखयोर्व्यतिरेकः, यतः
केवलस्यैकान्तिक सुखत्वं न स्यात् । खेदस्यायतनानि घातिकर्माणि, न नाम केवलं परिणाम-
सत्, सर्वशुद्धात्मप्रदेशाधारत्वेनोत्पन्नत्वात्समस्तं सर्वज्ञानाविभागपरिच्छेदपरिपूर्णं सत्, समस्तावरण-
क्षयेनोत्पन्नत्वात्समस्तज्ञेयपदार्थग्राहकत्वेन विस्तीर्णं सत्, संशयविमोहविभ्रमरहितत्वेन सूक्ष्मादिपदार्थ-
परिच्छित्तिविषयेऽत्यन्तविशदत्वाद्विमलं सत्, क्रमकरणव्यवधानजनितखेदाभावादवग्रहादिरहितं च सत्,
यदेवं पञ्चविशेषणविशिष्टं क्षायिकज्ञानं तदनाकुलत्वलक्षणपरमानन्दैकरूपपारमार्थिकसुखात्संज्ञालक्षण-
प्रयोजनादिभेदेऽपि निश्चयेनाभिन्नत्वात्पारमार्थिकसुखं भण्यते – इत्यभिप्रायः ।।५९।। अथानन्तपदार्थ-
परिच्छेदनात्केवलज्ञानेऽपि खेदोऽस्तीति पूर्वपक्षे सति परिहारमाह – जं केवलं ति णाणं तं सोक्खं
ભાવાર્થઃ — ક્ષાયિકજ્ઞાન – કેવળજ્ઞાન એકાંત સુખસ્વરૂપ છે. ૫૯.
હવે ‘કેવળજ્ઞાનને પણ પરિણામ દ્વારા *ખેદનો સંભવ હોવાથી કેવળજ્ઞાન એકાંતિક
સુખ નથી’ એવા અભિપ્રાયનું ખંડન કરે છેઃ —
જે જ્ઞાન ‘કેવળ’ તે જ સુખ, પરિણામ પણ વળી તે જ છે;
ભાખ્યો ન તેમાં ખેદ જેથી ઘાતિકર્મ વિનષ્ટ છે. ૬૦.
અન્વયાર્થઃ — [यत् ] જે [केवलम् इति ज्ञानं] ‘કેવળ’ નામનું જ્ઞાન છે [तत्
सौख्यं] તે સુખ છે. [परिणामः च] પરિણામ પણ [सः च एव] તે જ છે. [तस्य खेदः
न भणितः] તેને ખેદ કહ્યો નથી (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વજ્ઞદેવે ખેદ કહ્યો નથી)
[यस्मात् ] કારણ કે [घातीनि] ઘાતિકર્મો [क्षयं जातानि] ક્ષય પામ્યાં છે.
ટીકાઃ — અહીં (કેવળજ્ઞાનની બાબતમાં), (૧) ખેદ શો, (૨) પરિણામ શા તથા
(૩) કેવળજ્ઞાન અને સુખનો વ્યતિરેક ( – ભેદ) શો, કે જેથી કેવળજ્ઞાનને એકાંતિક સુખપણું
ન હોય?
* ખેદ = થાક; સંતાપ; દુઃખ.
૧૦૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-