अथ परोक्षज्ञानिनामपारमार्थिकमिन्द्रियसुखं विचारयति —
मणुआसुरामरिंदा अहिद्दुदा इंदिएहिं सहजेहिं ।
असहंता तं दुक्खं रमंति विसएसु रम्मेसु ।।६३।।
मनुजासुरामरेन्द्रा अभिद्रुता इन्द्रियैः सहजैः ।
असहमानास्तद्दुःखं रमन्ते विषयेषु रम्येषु ।।६३।।
अमीषां प्राणिनां हि प्रत्यक्षज्ञानाभावात्परोक्षज्ञानमुपसर्पतां तत्सामग्रीभूतेषु स्वरसत
एवेन्द्रियेषु मैत्री प्रवर्तते । अथ तेषां तेषु मैत्रीमुपगतानामुदीर्णमहामोहकालानलकवलितानां
‘‘समसुखशीलितमनसां च्यवनमपि द्वेषमेति किमु कामाः । स्थलमपि दहति झषाणां किमङ्ग
पुनरङ्गमङ्गाराः’’ ।।६२।। एवमभेदनयेन केवलज्ञानमेव सुखं भण्यते इति कथनमुख्यतया गाथाचतुष्टयेन
चतुर्थस्थलं गतम् । अथ संसारिणामिन्द्रियज्ञानसाधकमिन्द्रियसुखं विचारयति — मणुआसुरामरिंदा मनुजा-
सुरामरेन्द्राः । कथंभूताः । अहिद्दुदा इंदिएहिं सहजेहिं अभिद्रुताः कदर्थिताः दुखिताः । कैः । इन्द्रियैः
सहजैः । असहंता तं दुक्खं तद्दुःखोद्रेकमसहमानाः सन्तः । रमंति विसएसु रम्मेसु रमन्ते विषयेषु रम्याभासेषु
इति । अथ विस्तरः — मनुजादयो जीवा अमूर्तातीन्द्रियज्ञानसुखास्वादमलभमानाः सन्तः मूर्तेन्द्रिय-
ज्ञानसुखनिमित्तं तन्निमित्तपञ्चेन्द्रियेषु मैत्री कुर्वन्ति । ततश्च तप्तलोहगोलकानामुदकाकर्षणमिव
विषयेषु तीव्रतृष्णा जायते । तां तृष्णामसहमाना विषयाननुभवन्ति इति । ततो ज्ञायते पञ्चेन्द्रियाणि
હવે પરોક્ષજ્ઞાનવાળાઓના અપારમાર્થિક ઇન્દ્રિયસુખનો વિચાર કરે છેઃ —
સુર -અસુર -નરપતિ પીડિત વર્તે સહજ ઇંદ્રિયો વડે,
નવ સહી શકે તે દુઃખ તેથી રમ્ય વિષયોમાં રમે. ૬૩.
અન્વયાર્થઃ — [ मनुजासुरामरेन्द्राः ] મનુષ્યેંદ્રો, અસુરેંદ્રો અને સુરેંદ્રો [इन्द्रियैः सहजैः]
સ્વાભાવિક (અર્થાત્ પરોક્ષજ્ઞાનવાળાઓને જે સ્વાભાવિક છે એવી) ઇંદ્રિયો વડે
[अभिद्रुताः] પીડિત વર્તતા થકા [ तद् दुःखं ] તે દુઃખ [असहमानाः] નહિ સહી શકવાથી
[ रम्येषु विषयेषु ] રમ્ય વિષયોમાં [ रमन्ते ] રમે છે.
ટીકાઃ — પ્રત્યક્ષ જ્ઞાનના અભાવને લીધે પરોક્ષ જ્ઞાનનો આશ્રય કરતા આ
પ્રાણીઓને તેની ( – પરોક્ષ જ્ઞાનની) સામગ્રીરૂપ ઇંદ્રિયો પ્રત્યે નિજ રસથી જ
( – સ્વભાવથી જ) મૈત્રી પ્રવર્તે છે. હવે, ઇંદ્રિયો પ્રત્યે મૈત્રી પામેલા તે પ્રાણીઓને, ઉદયમાં
આવેલ મહામોહરૂપી કાલાગ્નિ (તેમને) કોળિયો કરી ગયો હોવાથી, તપ્ત થયેલા
૧૧૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-